
काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का..........🙇🙏 Bapa Sitaram #Traveling 🏞 Cricket lovers 🏏
Mahuva
Joined April 2018
- Tweets146K
- Following367
- Followers5.9K
- Likes384K
Hitesh Shiyal retweeted
આજે તુલસી વિવાહ નાં પવિત્ર દિવસે વૃંદાવન નાં બાંકે બિહારી જી નાં દર્શન કર્યા....🙏🚩
Hitesh Shiyal retweeted
પ્રથમ વખત આગ્રા ખાતે મેટ્રો ટ્રેન ની સફર કરી, એકદમ સ્વચ્છ અને શાંત મુસાફરી કરવાનો આનંદ થયો...
Hitesh Shiyal retweeted
7 દિવસ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ ની યાત્રા પર છું.
જય શ્રી કૃષ્ણ, જય બાબા નીમ કરોલી ની....🙏🚩
Hitesh Shiyal retweeted
એવું પણ હોય શકે,
કે આ આંબરડી સફારી પાર્કના ફોરેસ્ટ વિભાગના ટ્રેકરો સિંહને તેના યોગ્ય સ્થાને લઈ જવાના પ્રયત્નો કરતા હોય.
Hitesh Shiyal retweeted
એક રબારી,સબપે ભારી 😁🔥🔥🔥
અને ઉપર થી ઝાલાવાડી😁
ગુજરાતી યુવા મોહિત ઉલ્વાએ પાડોશી દુશ્મન દેશને અંડર19 ફાઈનલમાં ધૂળ ચટાડી.
ગર્વ છે ભારતીય યુવા ટીમની હાર માંથી જીતમાં પલટેલી બાજી પર.
અનેક અભિનંદન ✨👍 @BCCI
Hitesh Shiyal retweeted
અંગત પાસેથી અપેક્ષા રાખવી એ સ્વાર્થ નથી,
પણ અપેક્ષા માટે અંગત બનવુ એ સ્વાર્થ છે !!!
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
ગુજરાતી મતલબ જીત ની ગેરંટી...😍💯🔥
#INDvsPAK
Hitesh Shiyal retweeted
આવ્યો રૂડો અવસર આંગણે,
પરમ પૂજ્ય સદગુરુ બજરંગ દાસ બાપા ની 50 મી પુણ્યતિથી અર્ધ શતાબ્દી મહોત્સવ ની ભવ્યાતિભવ્ય તૈયારી શરૂ થઈ ચૂકી છે,
આવનારી 20 થી 25 જાન્યુઆરી વચ્ચે આ મહા ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે.
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
અહંકાર માં એક એવી ખુબી છે
કે તમને કયારેય વિશ્વાસ નહી
થવા દે કે તમે ખોટા છો..
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
હું ના બોલું અને તોય તું સાંભળે,
માટે જ તારું નામ ઈશ્વર
અને તું ના બોલે તોય મને સંભળાય
એનું નામ શ્રદ્ધા !
સૌને બાપા સીતારામ 🙏🏻🚩
Hitesh Shiyal retweeted
વર્ષ 2021ની આ વાત છે.
યોગગુરુ બાબા રામદેવ એક કેમેરા સામે ઊભા રહીને આત્મવિશ્વાસ સાથે કહે છે કે, સ્વામી રામદેવની ધરપકડ કરવાની કોઈનામાં તાકાત નથી.
બાબા રામદેવના આ નિવેદન પાછળ એક અલગ જ આત્મવિશ્વાસ જોવા મળતો હતો. પરંતુ માત્ર 3 વર્ષ પછી એટલે કે 2024માં દૃશ્ય બદલાઈ ગયું.
એક સમયે વિદેશી કંપનીઓને હંફાવી,
આજે કેમ ધીમી પડી પતંજલિની રફતાર?
ક્યાં રહી ગઈ જૂની ચમક?
જોશો તો જાણશો.
@yogrishiramdev | @Ach_Balkrishna | @PypAyurved | @Patanjali_foods |


























