આજ રોજ ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના આદેશાનુસાર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોર્ડર રેન્જ દ્વારા એ.પી.એમ.સી. ભુજ ખાતે વિશેષ 'સાયબર અવેરનેસ કાર્યક્રમ'નું સફળ આયોજન કરવામાં આવ્યું.
59
આજ રોજ ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના આદેશાનુસાર, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોર્ડર રેન્જ દ્વારા પોલીસ તાલીમ ભવન, ભુજ ખાતે વિશેષ 'સાયબર અવેરનેસ કાર્યક્રમ'નું સફળ આયોજન કરવામાં આવ્યું.
1
66
આજરોજ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ અને પોલીસ અધિક્ષક, પશ્ચિમ-કચ્છ, ભુજના સંયુક્ત ઉપક્રમે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે DySP શ્રી એમ. જે. ક્રિશ્ચન સાહેબ ઉપસ્થિત રહેલ.
2
132
IGP BORDER RANGE - BHUJ retweeted
#Rapar #Bhachau #EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat
રાપર તથા ભચાઉ ડિવીઝન પોલીસે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી કોમ્બીંગની કામગીરી કરી
@CMOGuj
@GujaratPolice
@dgpgujarat
@sanghaviharsh
@IG_BorderRange
IGP BORDER RANGE - BHUJ retweeted
“ભારતીય બનાવટનો વિદેશીદારૂનું ગેરકાયદેસર સગ્રહ, વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી પધ્ધર પોલીસ.”
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
IGP BORDER RANGE - BHUJ retweeted
“જુગારનો ગણાનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી માનકુવા પોલીસ.”
@CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
IGP BORDER RANGE - BHUJ retweeted
#Rapar #EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat
રાપર પોલીસે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરી
@CMOGuj
@GujaratPolice
@dgpgujarat
@sanghaviharsh
@IG_BorderRange
IGP BORDER RANGE - BHUJ retweeted
#Dudhai #EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat
દુધઈ પોલીસે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી કાર્યવાહી કરી
@CMOGuj
@GujaratPolice
@dgpgujarat
@sanghaviharsh
@IG_BorderRange
IGP BORDER RANGE - BHUJ retweeted
#Dudhai #EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat
દુધઈ પોલીસે ગુમ થયેલ કિશોરીને ગણતરીના કલાકોમા શોધી કાઢી
@CMOGuj
@GujaratPolice
@dgpgujarat
@sanghaviharsh
@IG_BorderRange
































