IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange) header
IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange) profile picture
Bhuj
Joined November 2024
Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)Photo by IGP BORDER RANGE - BHUJ (@IGP_BorderRange)
IGP BORDER RANGE - BHUJ retweeted
#Rapar #Bhachau #EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat રાપર તથા ભચાઉ ડિવીઝન પોલીસે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી કોમ્બીંગની કામગીરી કરી @CMOGuj @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @IG_BorderRange
1
3
374
IGP BORDER RANGE - BHUJ retweeted
“ભારતીય બનાવટનો વિદેશીદારૂનું ગેરકાયદેસર સગ્રહ, વેચાણના નેટવર્કનો પર્દાફાશ કરી પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી પધ્ધર પોલીસ.” @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
2
8
602
IGP BORDER RANGE - BHUJ retweeted
“જુગારનો ગણાનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી માનકુવા પોલીસ.” @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
2
4
706
IGP BORDER RANGE - BHUJ retweeted
#Rapar #EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat રાપર પોલીસે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરી @CMOGuj @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @IG_BorderRange
1
2
274
IGP BORDER RANGE - BHUJ retweeted
#Dudhai #EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat દુધઈ પોલીસે દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી કાર્યવાહી કરી @CMOGuj @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @IG_BorderRange
1
230
IGP BORDER RANGE - BHUJ retweeted
#Dudhai #EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat દુધઈ પોલીસે ગુમ થયેલ કિશોરીને ગણતરીના કલાકોમા શોધી કાઢી @CMOGuj @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @IG_BorderRange
1
290
IGP BORDER RANGE - BHUJ retweeted
#Dudhai #EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat દુધઈ પોલીસે ગુમ થયેલ મહિલાને ગણતરીના કલાકોમા શોધી કાઢી @CMOGuj @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @IG_BorderRange
1
1,107
IGP BORDER RANGE - BHUJ retweeted
#EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Police #Gujarat એસ.ઓ.જી.ગાંધીધામે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડયા @CMOGuj @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @IG_BorderRange
1
3
252
IGP BORDER RANGE - BHUJ retweeted
જખૌ રોડ પરથી મળી આવેલ અજાણ્યા પુરુષની લાશના હત્યા કેસનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી જખૌ પોલીસ તથા એસ.ઓ.જી., પશ્ચિમ કચ્છ ભુજ. પકડાયેલ આરોપી:- હાજી જુમા સિદ્દી @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
2
45
3,792
IGP BORDER RANGE - BHUJ retweeted
“શેખ ફળીયા વિસ્તારમાંથી રોકડ રૂપિયા ૧૦,૨૧૦/- નો ગણનાપાત્ર જુગાર પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ.” @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
2
1
408
IGP BORDER RANGE - BHUJ retweeted
“દયાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ કિં.રૂ.૫૦,૩૭૪/- નો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ.” @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
2
5
672
IGP BORDER RANGE - BHUJ retweeted
“ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને સોના-ચાંદીના ઘરેણા તથા રોકડ કુલ્લે કિં.રૂ.૧,૧૦,૧૬૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ.” @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
2
6
496
IGP BORDER RANGE - BHUJ retweeted
#balasar#EastKutch #Gandhidham #Kutch #GandhidhamPolice #Gujarat @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IG_BorderRange વિદેશી દારૂનો કેસ શોધી કાઢતી બાલાસર પોલીસ.
1
2
7
928
IGP BORDER RANGE - BHUJ retweeted
#Anjar #EastKutch #Kutch #GandhidhamPolice @CMOGuj @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @IG_BorderRange અંજાર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રીન્યુ પાવર અને સુઝલોન કંપનીઓની અલગ અલગ પવન ચકકીઓમાંથી થયેલ કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી અંજાર પોલીસ.
1
5
434
IGP BORDER RANGE - BHUJ retweeted
સ્માર્ટ પોલિસિંગ તરફ ગુજરાત પોલીસનું મહત્વનું કદમ. ✅ AI આધારિત વિડિયો એનાલિટિક્સ અને CCTV ઇન્ટિગ્રેશન માટે ગુજરાત પોલીસ યોજશે દેશની સૌથી મોટી હેકાથોન ✅ રાજ્યના ૮૦ હજારથી વધુ CCTV કેમેરા એક જ નેટવર્ક પર લિંક થશે: રૂ.૩૭ લાખના ઇનામો અપાશે. ✅ દેશમાં પહેલી વાર સ્પર્ધકો લાઇવ CCTV કેમેરા ફીડ્સ પર વાસ્તવિક પબ્લિક સેફ્ટી સોલ્યુશન્સ તૈયાર કરશે. ✅ સ્પર્ધામાં ભાગ લેવા અને તેના નિયમો, પાત્રતા અને ગાઇડલાઇન્સની વધુ જાણકારી સત્તાવાર પોર્ટલ sentinel.gujarat.gov.in ઉપર આપવામાં આવી છે. સંભવિત સપ્ટેમ્બર મહિનામાં આ હેકથોન શરૂ થશે.
5
33
1
194
38,307
IGP BORDER RANGE - BHUJ retweeted
🇮🇳 હર ઘર તિરંગા | તિરંગા યાત્રા 🇮🇳 ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ધોરડો પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટાફ, BSF જવાનો અને ગ્રામજનોની સહભાગિતાથી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે તિરંગાની આન, બાન અને શાનને સલામ! 🇮🇳❤️ @CMOGuj @sanghaviharsh @dgpgujarat
2
9
518
IGP BORDER RANGE - BHUJ retweeted
🇮🇳 હર ઘર તિરંગા | તિરંગા યાત્રા 🇮🇳 ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટાફ, BSF તથા શાળાના વિદ્યાર્થીઓની સહભાગીતાથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
2
3
300
IGP BORDER RANGE - BHUJ retweeted
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પધ્ધર પોલીસ સ્ટેશન દ્વારા અધિકારીઓ/પદાધિકારીઓ, ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓના સંકલનથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
2
2
392
IGP BORDER RANGE - BHUJ retweeted
“સગા બાપે સગીર વયની દિકરી પાસેથી બિભત્સ માંગણીઓ કરી દિકરીને મરવા માટે મજબુર કરવાના કેસમાં સગાબાપને આજીવન સખત કેદ તથા રૂા.એક લાખના દંડની સજા.” આરોપીનું નામ :- કમલેશ પરષોત્તમ કષ્ટાવાલા. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @IGP_BorderRange @GujaratPolice
1
2
444
IGP BORDER RANGE - BHUJ retweeted
પ્રાગપર પોલીસ સ્ટેશન દ્વારા ગુંદાલા શાળાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક-સાંસ્કૃતિક પ્રવાસનું આયોજન કરાયું.માંડવી ખાતે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને તેમના જીવન અને દેશની આઝાદી માટેના યોગદાન વિશે માહિતગાર કરવામાં આવ્યા @CMOGuj @sanghaviharsh @dgpgujarat
1
2
5
398