*'પોષણ ભી, પઢાઇ ભી'ના સંકલ્પને પુરૂ કરશે 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'*
-
*મધ્યાહન ઉપરાંત આપવામા આવે છે હાઇકેલરી અને પ્રોટીનથી ભરપુર પૌષ્ટિક અલ્પાહાર*
#PoshanBhiPadhaiBhi #MPAY
1
42
પોષણ માહ અંતર્ગત આજ રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની સાફ-સફાઈ કરવામાં આવી. @collectorgirsom @InfoGirsomnath
1
54
આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતન ધારકોને પોષણ અને ખાદ્ય સુરક્ષા, ફોર્ટી ફાઈડ ચોખા, ડબલ ફોર્ટી ફાઈડ મીઠુ, નવા મેનુ મુજબ વાનગી બનાવવાની પધ્ધતી,વહીવટી હિસાબોની કાર્ય પધ્ધતી તથા ફાયર સેફટી અંગેની તાલુકા કક્ષાએથી તાલીમ આપવામાં આવી @collectorgirsom
1
45
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની લોઢવા પે.સેન્ટર શાળામાં શાહ પ્રફુલચંદ્ર કપુરચંદ્રના પરિવાર તરફથી તિથિ ભોજનમાં બાળકોને દૂધ બોટલ તેમજ ફરાળી ચેવડો આપવામાં આવેલ.@collectorgirsom @InfoGirsomnath
1
43
આજ રોજ માન.કલેક્ટર સાહેબશ્રી ગીર સોમનાથ, પ્રાંત અધિકારીશ્રી વેરાવળ અને મામલતદારશ્રી તાલાલાએ આંકોલવાડી કન્યા શાળા તથા પે.સે.શાળા આંકોલવાડીના પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રોની આકસ્મિક તપાસણી કરવામાં આવેલ છે.
1
30
આજે ઉનાના પસવાળા, ગાંગડા અને રાતડ ગામની પ્રા.શાળામાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ કીટ તથા ગયા વર્ષે પરીક્ષામાં મેરીટમાં આવેલ બાળકોને ઈનામ આપી ઉત્સાહીત કર્યા, વૃક્ષારોપણ કર્યું, MDM ની તપાસણી કરી, SMC સાથે બેઠક કરી શાળાની ભૌતીક સુવિધાઓ તથા અન્ય શૈક્ષણિક કામગીરી બાબતે ચર્ચા કરી.
3
38
શાળા પ્રવેશોત્સવ-ર૦ર૪ અંતર્ગત આજ રોજ DSO ગીર સોમનાથ દ્વારા ઉના તાલુકાની ખજુદ્રા, સીમર કન્યા તથા સીમર સીમ પ્રા.શાળામાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપી કીટનું વિતરણ કરી બાળકોને ઉત્સાહીત કર્યા, શાળામાં વૃક્ષારોપણ કર્યું (MDM)ના કેન્દ્રોની તપાસણી કરી ભોજનની ગુણવતા ચકાસી..
1
32
Follow the Collector Gir Somnath channel on WhatsApp: whatsapp.com/channel/0029VaV…
39
પી.એમ.પોષણ યોજના હેઠળ આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની હાજરીમાં તથા અન્ય તમામ તાલુકાઓમાં તાલુકા મામલતદારશ્રીઓની હાજરીમાં તાલુકા કક્ષાની કુકીંગકોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે. @collectorgirsom @InfoGirsomnath
67
આજ રોજ માન.કલેકટર સાહેબશ્રી, પ્રાંત અધિકારી સાહેબશ્રી તથા મામલતદાર સાહેબશ્રીએ વેરાવળ તાલુકાના ઈન્દ્રોઈ પ્રા.શાળામાં ચાલતા પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રની મુલાકાત લીધી.
1
53
આજ રોજ કોડીનાર તાલુકાની છાછર પ્રા.શાળાના આચાર્યશ્રીના પુત્રના જન્મદિવસ નિમીતે આચાર્યશ્રી દ્વારા તથા કડોદરા પ્રા.શાળામાં શાળાના સ્ટાફ પરિવાર દ્વારા આમ બંને શાળાઓમાં પી.એમ.પોષણ યોજના હેઠળ બાળકોને તિથી ભોજન આપવામાં આવેલ છે.
1
72
આજ રોજ કોડીનાર તાલુકાની શ્રી પણાદર કુમાર પ્રાથમિક શાળાના બાળકોને શાળાના સ્ટાફ તેમજ પી.એમ.પોષણના સંચાલક તરફથી તિથિ ભોજન આપવામાં આવેલ છે.
1
5
86
આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની મુળ દ્વારકા પ્રાથમિક શાળામાં ચાલતા પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રની કોડીનારના માન.ધારાસભ્યશ્રીએ મુલાકાત લીધી, મુલાકાત દરમ્યાન માન.ધારાસભ્યશ્રીએ પહેલા બાળકોને ભોજન પીરસ્યુ અને ત્યારબાદ બાળકોની સાથે બેસી માન.ધારાસભ્યશ્રીએ ભોજન પણ લીધુ.
1
68
આજ રોજ સુત્રાપાડા તાલુકાની બરૂલા પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય તથા શિક્ષકો દ્વારા બાળકોને તિથી ભોજન આપવામાં આવેલ.
65













































