P M Poshan Scheme Gir Somnath retweeted
ગીર ગઢડા તાલુકાના કાકીડી મોલી ગામે પ્રાથમિક શાળા તથા પી. એમ. પોષણ કેન્દ્રની મુલાકાત કરી, સ્વચ્છતા, અનાજ સંગ્રહ તેમજ જરૂરી સુવિધાઓની ખાત્રી કરી.
P M Poshan Scheme Gir Somnath retweeted
‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત કોડીનારની શ્રી ડોળાસા કન્યા શાળા ખાતે વાનગી, રંગોળી અને વકૃત્વ સ્પર્ધાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
@CMOGuj @InfoGujarat @InfoGirsomnath @revenuegujarat @JayantiRavi @Harsh_Office
P M Poshan Scheme Gir Somnath retweeted
પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬નો બીજો દિવસ : ગીર સોમનાથ જિલ્લો.સનવાવ અને બોડીદર શાળાના બાળકોને ઉષ્માભેર શાળાપ્રવેશ કરાવતા શિક્ષણમંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા
@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@SEOC_Gujarat
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
P M Poshan Scheme Gir Somnath retweeted
તાલાળાના રાયડી ગામે ઉત્સાહભેર'શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬'ઉજવાયો
વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાલવાટિકા તથા ધોરણ-૧ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો અને શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું.@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@SEOC_Gujarat
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
P M Poshan Scheme Gir Somnath retweeted
પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬નો પ્રથમ દિવસ
-------
શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં જામવાડા અને હરમડિયાની શાળાઓમાં ઉમંગ-ઉલ્લાસભર્યા માહોલમાં વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ. @CMOGuj @InfoGirsomnath @InfoGujarat @revenuegujarat @JayantiRavi
P M Poshan Scheme Gir Somnath retweeted
કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયે પંડવા પ્રાથમિક શાળાની મુલાકાત કરી,બાળકો સાથે સંવાદ કર્યો, શાળામાં પી.એમ.પોષણ કેન્દ્ર હેઠળના ભોજનની ગુણવતાની ચકાસણી કરી અને વધુમા વધુ બાળકો લાભ લે તે માટે અનુરોધ કર્યો.@CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat
P M Poshan Scheme Gir Somnath retweeted
P M Poshan Scheme Gir Somnath retweeted
Replying to @CMOGuj
P M Poshan Scheme Gir Somnath retweeted
ગૌરવવંતો ગીર સોમનાથ જિલ્લો
@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
P M Poshan Scheme Gir Somnath retweeted
Congratulations to ISRO scientists team for successfully land on the South Pole of lunar surface. We feel proud as India has created history as it became the first country to land on South Pole
P M Poshan Scheme Gir Somnath retweeted
તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકીતલાવ ખાતેની શાળામાં બાળકોની જોડે મધ્યાહન ભોજન લીધું. બાળકો સાથે પ્રાર્થના કરીને પૌષ્ટિક ભોજન લીધું ત્યારે સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્યનો સુભગ સમન્વય થયાની અનુભૂતિ થઈ.
P M Poshan Scheme Gir Somnath retweeted
ગીરસોમનાથ જિલ્લામાં તા.14/7/2022 અને તા.15/7/2022ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોઈ જેથી જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક/માધ્યમિક શાળાઓ, કોલેજો, ITI અને અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આ બે દિવસ માટે રજા જાહેર કરવામાં આવે છે.@CMOGuj @pkumarias @GIDMOfficial @InfoGirsomnath









































