Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
એકતા, અવાજ અને વિજયી પરિણામ! ✊🔥
ગ્રામસેવક લડતનો Twitter/X પર જોરદાર પ્રભાવ!
ગુજરાતમાં "કૃષિ વિભાગ" નંબર-૧ ક્રમે Trending અને ભારતમાં ટોપ ૩૦માં ૪ મુખ્ય Topic Trending!
#6 - #OnlineWorkBoycott
#8 - #GramsevakNyayladat
#18 - 4200 Grade Pay
#26 - ઓનલાઈન કાર્ય
આ ઐતિહાસિક સફળતા દરેક ગ્રામસેવક ભાઈ-બહેનની અવિરત મહેનત, એકતા અને ડિજિટલ અભિયાનને સમર્પિત છે. ગ્રામસેવકનો અવાજ હવે રાષ્ટ્રીય સ્તરે ગુંજી રહ્યો છે! 🚜🌾
ગાંવ મજબૂત તો દેશ મજબૂત! 💪
#GramsevakNyayladat #OnlineWorkBoycott #GramsevakEkta #KisanHit #StrongerAgriculture – at Gujarat, India
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
21 सितंबर 2026 से घोषित कार्यक्रम के अनुसार ऑनलाइन कार्यों के बहिष्कार के माध्यम से ग्रामसेवक अपनी लंबित मांगों को सामने रख रहे हैं।
@PMOIndia @CMOGuj @jitu_vaghani @irushikeshpatel @aajtak @ABPNews @SandeshNews @Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
न झुकेंगे, न रुकेंगे।
न्याय मिलने तक संघर्ष जारी रहेगा।
21/09/2026 से ऑनलाइन कार्य बंद।
@CMOGuj @VTVGujarati
#GramsevakNyayLadat #OnlineWorkBoycott
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia @CMOGuj @jitu_vaghani @irushikeshpatel @aajtak @ABPNews @SandeshNews @Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott – at Mahesana, India
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
ऑनलाइन प्रक्रिया और field verification दोनों साथ चलने के कारण ग्रामसेवकों की जिम्मेदारियां विविध हैं। ऐसे कार्यभार के लिए पर्याप्त मानवबल की व्यवस्था करना आवश्यक है।
#GramsevakNyayladat #OnlineWorkBoycott @jitu_vaghani @VtvGujarati – at Gujarat, India
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
કોઈપણ સાધનિક વ્યવસ્થા અને કોઈ પણ અતિરિક્ત ખર્ચ કે ભથ્થા વગર કૃષિ વિભાગ દ્વારા તમામ કામગીરી ઓનલાઈન કરાવવામાં આવે જેમાં 9 એપ્લિકેશન મોબાઈલ દ્વારા અને અન્ય વેબસાઈટ કોમ્પ્યુટર માધ્યમથી થી કરાવવામાં આવે છે જે રજૂઆત ધ્યાને ન લેતા 21/9/2026 થી આંદોલન કાર્યક્રમ અનુસાર બંધ કરવામાં આવશે
#GramsevakNyayLadat
#OnlineWorkBoycott
@AgriGoI
@ChouhanShivraj
@RNK_Thakur
@PIBAgriculture
@MIB_India
@Agri_Exports
@icarindia
@sfacindia
@IFAD
@SecyAgriGoI – at Mahesana, India
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
🌾 પાક નુકસાની સર્વે કરવા જતા ગ્રામસેવક
ખેડૂત હિત માટે 🌾
#GramsevakNyayLadat #khedut #cmogujarat #agriculture #Gujarat
@guj_gramsevak_mahamandal
@gujagridept
@cmogujarat
@iharshsanghavi
@jitu.vaghani
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
Replying to @Guj_Gramsevak @jitu_vaghani @irushikeshpatel @Dwivedi_D @rcmeenaias @GujPRHDept @AgriGoI @DirectorateofA1 @RonakABPAsmita @VtvGujarati @BBCBreaking
ગ્રામસેવક ફિલ્ડ કર્મચારી તેઓ ખેડૂતો સાથે ખેતર માં મળે
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (બનાસકાંઠા) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat #gramsevak – at Gujarat, India
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
હું morbi તાલુકાના jetpar સેજામાં ફરજ બજાવું છું. એક તરફ ખેડૂતોની કામગીરી અને બીજી તરફ ઓનલાઈન પ્રક્રિયા—બંને જવાબદારી સાથે નિભાવવી પડે છે. જરૂરી સાધન-સુવિધા સાથે કામ કરવું સરળ બને તેવી અપેક્ષા છે.
#GramsevakNyayLadat @Zee24Kalak @SandeshNews
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
15.
Jetpar ( morbi )સેજાના ખેડૂતો સાથે સીધો સંપર્ક રાખીને કૃષિ યોજનાઓની કામગીરી કરું છું. ખેડૂત સુધી સેવા પહોંચાડનાર કર્મચારી તરીકે જરૂરી ટેકનિકલ અને કાર્યસ્થળની સુવિધાઓ મળવી અમારી ન્યાયસંગત અપેક્ષા છે.
#GramsevakNyayLadat @SandeshNews @divyabhaskar
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
1.
હું _જેતપર સેજાની ગ્રામસેવક છું. ખેડૂતોના કામ માટે ગામડે-ગામડે જવાનું રહે છે, પરંતુ ઘણી જગ્યાએ બેસીને કામ કરી શકાય તેવી યોગ્ય ઓફિસની સુવિધા નથી. આ વાસ્તવિક સમસ્યા તરફ ધ્યાન આપવા વિનંતી.
#GramsevakNyayLadat @SandeshNews @divyabhaskar
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ પટેલ આયદનભાઈ દરગાજી, છેવાડાના વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના વાસણ કુંડા ગામ ના ખેડૂત ના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ગ્રામસેવક ન્યાય લડતમાં અમારી પીડા સમજીને સરકાર સુધી અમારી પડતર માંગણીઓ પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ગ્રામસેવકોની આ ન્યાયી માંગણીઓ સત્વરે સ્વીકારી લડતનો સુખદ અંત લાવે. 🙏
#GramsevakNyayLadat – at Gandhinagar, India
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (શંખેશ્વર) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat #gramsevak
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
Heartfelt thanks to all my farmer brothers from Vajpur village, Bodeli (Chhotaudepur) for supporting the Gram Sevaks' just fight and amplifying our voice to the government. We appeal to the Government to accept our pending demands at the earliest. 🙏
— Rathwa Sanjaybhai, Vajpur (Bodeli, Chhotaudepur)
#GramsevakNyayLadat #gramsevak – at Gujarat, India
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (મોરબી) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat #gramsevak
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
ગ્રામસેવક ની તકલીફ અને પડતી મુશ્કેલી હર હંમેશા ખેડૂત અને આપણા અન્નદાતા જ સમજી શકે જેથી અમારી પડતર માંગણીઓ બાબતે સમર્થન આપવા બદલ ભારતીય કિસાન સંઘ હિંમતનગર નો ખૂબ ખૂબ આભાર..
#GramsevakNyayLadat #gramsevak
@RonakABPAsmita @VtvGujarati @sandeshnews @GujAgri @GujaratFirst
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (ભાવનગર) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat #gramsevak – at Bhavnagar, India
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
Replying to @Guj_Gramsevak @jitu_vaghani @irushikeshpatel @Dwivedi_D @rcmeenaias @GujPRHDept @AgriGoI @DirectorateofA1 @RonakABPAsmita @VtvGujarati @BBCBreaking
ગ્રામસેવક કરે છું એનો જવાબ
Shree Morbi Distric Gramsevak Union Morbi retweeted
ઘણા લોકો ને થાય છે કે ખેડૂત માટે ગ્રામસેવક શું કરે છે તે આપ જોઈ શકો છો
#GramsevakNyayLadat #gramsevak













