SP MORBI (@SPMorbi) header
SP MORBI (@SPMorbi) profile picture
Joined January 2018
Photo by SP MORBI (@SPMorbi)Photo by SP MORBI (@SPMorbi)Photo by SP MORBI (@SPMorbi)Photo by SP MORBI (@SPMorbi)Photo by SP MORBI (@SPMorbi)Photo by SP MORBI (@SPMorbi)Photo by SP MORBI (@SPMorbi)Photo by SP MORBI (@SPMorbi)Photo by SP MORBI (@SPMorbi)Photo by SP MORBI (@SPMorbi)
OTP વગર Whasapp હેક થઈ શકે છે..જો હેક થઇ જાય તો ગભરાશો નહિ અને આ સ્કેમ થી બચો. #CyberSuraksha #cybercrime #CyberSafety #CyberAwareness @GujaratPolice @Cyberdost
3
53
1
81
6,118
📷 સોશીયલ મિડિયા પર કોઇપણ પ્રકારનાનામ વાળી .APK ફાઇલ (એપ્લિકેશન)મળે તો ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં. 📷📷અજાણી .APK ફાઇલ પર જો કરશો કિલક તો તમારી સમગ્ર માહિતી થઈ શકે છે લીક. #cybersecurity #apk #gujaratpolice #CyberAwareness @GujaratPolice @Cyberdost
8
9
836
આજરોજ મોરબી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને પરેડ ગ્રાઉન્ડ ખાતે સેરેમોનીયલ પરેડનું નિરીક્ષણ કરવામાં આવેલ.. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj
3
34
1,475
રાષ્ટ્રીય માર્ગ સલામતી ઉજવણી-૨૦૨૬ અંતર્ગત તા.૦૮/૦૧/૨૦૨૬ ના રોજ ઉમા વિદ્યા સંકુલ મોરબી વિદ્યાર્થી પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે કાર્યરત ટ્રાફિક/નેત્રમ /અન્ય કચેરીની મુલાકત લીધેલ જેમાં તમામ વિદ્યાર્થી કામગીરીથી માહીતગાર કરવામાં આવેલ @SPMorbi @IGP_RajkotRange
1
1
90
In a manpower intensive force, promotions play a significant role to keep the morale of the team high. In 2024, a historic 7003 promotions were given in Gujarat Police while this year, already 8098 promotions have been effected. This includes officers from the rank of Police Constables to Police Inspectors. Best wishes to all of them and their family members.
13
83
5
248
40,066
Our diversity is India’s soul and Sardar Patel wove it into unity. PM Modi carries this vision forward. Celebrate his 150th birth anniversary, join the Run for Unity and strengthen the spirit of Ek Bharat Shreshtha Bharat! 🇮🇳 #EktaDiwasBharat #EktaDiwas #SardarPatel150 #RunForUnity #RashtriyaEktaDiwas150
87
966
121
1,773
2,966,488
I will spend two days visiting and staying in villages along the India–Pakistan border Tomorrow, I will begin a two-day visit to villages in Lakhpat, Kutch along the India-Pakistan border. 30 senior IPS officers will join this visit - each officer allotted two villages for focused review and direct interaction with citizens. We will meet sarpanches, women, youth and frontline teams to assess: •Safety & security •Education •Infrastructure & sanitation •Health I will also stay overnight in a traditional bhunga to experience village life closely. All officers will stay in the villages as well - not in circuit houses or hotels - to understand real ground realities. Strengthening border communities. Listening first, acting faster. @narendramodi @AmitShah
92
666
38
3,858
274,558
અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ, દેશના પ્રથમ ગૃહમંત્રી અને ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પર સાદર નમન તેમજ આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. #SardarPatelJayanti #NationalUnityDay
11
64
363
11,281
मोरबी पुलिस की सराहनीय पहल — “औषधि वन” पुलिस सेवा और सुरक्षा के साथ-साथ पर्यावरण संरक्षण एवं जनस्वास्थ्य के प्रति भी संवेदनशीलता के साथ कार्य कर रही है।
૨૦૨૫ મોરબી વાર્ષિક ઈન્સ્પેક્શન : મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેના સર્વાંગીણ વિકાસ હેતુથી વિકસાવવામાં આવેલ “ઔષધી વન”ની મુલાકાત લેવામાં આવી હતી.આ પ્રસંગે ઔષધી વન ને વિકસિત કરવા હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
3
31
177
7,022
Media Updates:: Rajkot Range સને-૨૦૨૫ :: મોરબી વાર્ષિક ઈન્સ્પેક્શન @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj
2
4
4
206
બ્રિલિયન્ટ વિદ્યાલય ચરાડવા મોરબીના વિદ્યાર્થીઓને ટ્રાફિક નું પ્રાથમિક જ્ઞાન આપ્યા બાદ સગીર વયના બાળકોને વાહન ચલાવવા વખતે કાયદાકીય સમજ આપી તેમજ નિયમોનુ પાલન કરવા બાબતે શપથ લેવડાવવામાં આવ્યા અને તેમજ રાહવીર સ્કીમ વિશે માહીતી આપવામાં આવી.@SPMorbi @IGP_RajkotRange
1
1
130
1
16
31
3,408
નવો ફોન જલ્દી અપાવવાની પહેલાં એ લાલચ જગાડશે, પછી એ જ તમને સાયબર ફ્રોડનો શિકાર બનાવશે ! 📢શાંતિથી વિચારો પછી જ ખરીદી કરો.
4
48
168
9,097
નવ શક્તિ, નવ ફરજ🙏🏻 નવરાત્રી ઉજવો ભક્તિ-ભાવ અને સલામતી સંગાથે, કેમકે ગુજરાત પોલીસ છે હરહંમેશ આપની સાથે ! #HappyNavratri #Navratri2025 #gujaratpolice
5
29
1
127
5,005
આજરોજ ઉતર બુનિયાદી શાળા મેઘપર માળીયાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નું પ્રાથમિક જ્ઞાન આપ્યા બાદ સગીર વયના બાળકોને વાહન ચલાવવા વખતે કાયદાકીય સમજ આપી તેમજ નિયમોનુ પાલન કરવા બાબતે શપથ લેવડાવવામાં આવ્યા અને તેમજ રાહવીર સ્કીમ વિશે માહીતી આપવામાં આવી.@SPMorbi @IGP_RajkotRange
1
1
121
આજરોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભેરડા વાંકાનેરના વિદ્યાર્થીઓને ટ્રાફિક નું પ્રાથમિક જ્ઞાન આપ્યા બાદ સગીર વયના બાળકોને વાહન ચલાવવા વખતે કાયદાકીય સમજ આપી તેમજ નિયમોનુ પાલન કરવા બાબતે શપથ લેવડાવવામાં આવ્યા અને તેમજ રાહવીર સ્કીમ વિશે માહીતી આપવામાં આવી.@SPMorbi
1
2
112
આપે ન મંગાવેલા કેશ ઓન ડીલીવરી પાર્સલનો ક્યારેય ન કરો સ્વીકાર! 🚨 કોઈ પણ સહાયતા માટે હેલ્પલાઇન નં. 1930 પર કોલ કરો. #CyberSecurity #StayAlert
7
39
162
8,577
અનંત ચતુર્દશીના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj
4
6
227
Gujarat Police is now quicker on wheels and stronger on duty! Flagged off 50 QRT vehicles for Gujarat Police, an important step to make our policing faster, stronger, and more reliable. Great initiative by Honda India Foundation for joining hands in building a safer tomorrow!
27
118
1
673
11,189