રાષ્ટ્રીય એકતા દિવસ તથા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું. @sanghaviharsh @GujaratPolice @CMOGuj @IGP_BorderRange @dgpgujarat
237
શક્તિ અને ભક્તિના પાવન પર્વ નવરાત્રી દરમિયાન મહિલાઓ અને યુવતીઓ નિર્ભય બની ગરબાનો આનંદ માણી શકે તે માટે મોરબી મહિલા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા વિવિધ ગરબા આયોજનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. @sanghaviharsh @CMOGuj @GujaratPolice @IGP_BorderRange @dgpgujarat
સાયબર ઠગોથી સાવધાન, વડીલોની સુરક્ષા માટે મોરબી પોલીસનું વિશેષ અભિયાન.. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 5,000 જેટલા સિનિયર સિટીઝન્સ અને પેન્શનરો સાથે સીધો સંવાદ @sanghaviharsh @CMOGuj @GujaratPolice @IGP_BorderRange @dgpgujarat
303
મોરબી સાઇબર ક્રાઇમ પોલીસની વિશેષ પહેલ સિનિયર સિટીજનોને સાઇબર ઠગોથી બચાવવા જાગૃતિ અભિયાન @sanghaviharsh @CMOGuj @GujaratPolice @IGP_BorderRange @dgpgujarat
2
248
મોરબી જિલ્લા સેવા સદન ખાતે પાસપોર્ટ સેવા મોબાઈલ વાન ઉપલબ્ધ @sanghaviharsh @GujaratPolice @CMOGuj @IGP_BorderRange @dgpgujarat
1
218
ભક્તિનો ભાવ, ગરબાનો ઉમંગ અને સુરક્ષાનો વિશ્વાસ… મોરબી જિલ્લા પોલીસ તરફથી આપ સૌને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!
મા અંબા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના.🙏 @sanghaviharsh @GujaratPolice @dgpgujarat @CMOGuj @IGP_BorderRange
125
મોરબી જિલ્લાની જાહેર જનતા ને નવરાત્રી દરમ્યાન ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો @sanghaviharsh @CMOGuj @dgpgujarat @GujaratPolice @IGP_BorderRange
ગેરકાયદેસર દબાણો સામે મોરબી પોલીસ તેમજ વહીવટી તંત્ર નું મેગા એક્શન..સાવસરી પાળ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. @sanghaviharsh @IGP_BorderRange @CMOGuj @GujaratPolice @dgpgujarat
1
167
મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં બનેલ સામૂહિક દુષ્કર્મના ગુન્હાના મુખ્ય આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી @CMOGuj @sanghaviharsh @CMOGuj @IGP_BorderRange @dgpgujarat
મોરબી સીટી બી ડિવિજન પો.સ્ટે.ના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી./પેરોલ ફ્લો સ્કોડ, મોરબી @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BorderRange
મોરબી જિલ્લા પોલીસ ની અખબારી યાદી તા.૦૬/૦૭/૨૦૨૬ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BorderRange
4
686
પોલીસ અધિક્ષકશ્રી મોરબી નાઓની સૂચનાથી ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરી માળીયા- મિયાણા પો.સ્ટે.વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતી ને રોકવા ડે કોમ્બિંગ નું આયોજન કરવામાં આવ્યું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BorderRange
ટંકારા પો.સ્ટે.ની હદના ઘુનડા ગામની સીમમાં તળાવ માથી કેબલ વાયર ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢી, ગુન્હો આચારનાર એક આરોપીને કુલ કી.રૂ. ૮૨,૬૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી તથા ટંકારા પોલીસ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BorderRange
નસીતપર ગામમાં થયેલ મર્ડરના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BorderRange
1
347
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ અન ડિટેકટેડ વાહન ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરી એક ઇસમને ઝડપી પાડતી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલાન્સ ટીમ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BorderRange
1
469
હળવદ તાલુકાનાં રાણેકપર ગામે પ્રોહી.બુટલેગર ની દુકાન માથી વિદેશી દારૂની બોટલ નંગ ૧૬૩૨ જેની કિમત રૂ.૬,૮૨,૦૫૨/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પ્રોહિબિશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી પોલીસ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BorderRange
2
346
મોરબી તાલુકાનાં વાંકડા ગામની સીમમાં કાચા રસ્તેથી દેશીદારૂનો મોટો જથ્થો ભરેલ મહેન્દ્ર TUV300 કાર પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_BorderRange
3
521















