બુધવારે આયોજિત સ્થળે #ગૌરવીદિવસની ઉજવણી કરવામાં આવે છે.
👉આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા #મમતાતરુણીદિવસે ૧૦-૧૯ વર્ષની વયજુથની તરુણીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવે છે તો આવો અનેરો લાભ લેવા વિનંતી. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
આજે બુધવાર છે.આજે મમતા દિવસ છે.આપણા નજીક ના આયુષમાન આરોગ્ય કેન્દ્ર પર જઈને સગર્ભા માતા અને બાળકો ને ઉંમર પ્રમાણે રસી મુકાવો. @RajkotCdho00031 @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @HealthDeptGuj
2
62
ચાલો એન્ટિમાઈકોબિયલ રેઝિસ્ટન્સ સામે જાગૃત બનીએ અને આપણા તેમજ આપણા પરિવાર નું આરોગ્ય સુરક્ષિત રાખીએ. @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt @NHMGujarat @GujaratHealth1
1
113
Sbcc.Health.District Panchayat Rajkot retweeted
A decade of growing investment in India’s health.
Government Health Expenditure has more than tripled, rising from ₹1.30 lakh crore in 2013–14 to ₹4.14 lakh crore in 2023–24, as per the National Health Accounts 2023–24 Estimates.
This sustained public investment supports the expansion of healthcare services and facilities across the country.
#NHA2023_24 #HealthForAll #SwasthBharat
સાંસ (SAANS) અભિયાન (બાળકોમાં ન્યુમોનિયાની મેનેજમેન્ટ માટે) ન્યૂમોનિયા નહીં તો બાળક સુરક્ષિત. @cdhorajkot @DDORAJKOT1 @NHMGujarat @HealthDeptGuj
2
80
"નાના બાળકો, મોટી સંભાવનાઓ: તેમના ઉજ્વળ ભવિષ્ય માટે ફોલો-અપ સંભાળમાં રોકાણ કરીએ" @cdhorajkot @DDORAJKOT1 @NHMGujarat
આજે સોમવાર જાહેર આરોગ્ય સંસ્થામાં માતૃબાળ કલ્યાણ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતા અને બાળકો ને જરૂરી માતૃબાળ કલ્યાણ સેવાઓ અપાવવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે. @cdhorajkot @ddorajkot
Sbcc.Health.District Panchayat Rajkot retweeted
𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐒𝐩𝐞𝐧𝐝𝐢𝐧𝐠 𝐓𝐫𝐢𝐩𝐥𝐞𝐬, 𝐇𝐨𝐮𝐬𝐞𝐡𝐨𝐥𝐝𝐬' 𝐎𝐮𝐭-𝐨𝐟-𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐒𝐡𝐚𝐫𝐞 𝐅𝐚𝐥𝐥𝐬 𝐒𝐡𝐚𝐫𝐩𝐥𝐲: 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐀𝐜𝐜𝐨𝐮𝐧𝐭𝐬 𝟐𝟎𝟐𝟑–𝟐𝟒
𝐈𝐧𝐝𝐢𝐚 𝐌𝐚𝐤𝐞𝐬 𝐌𝐚𝐣𝐨𝐫 𝐒𝐭𝐫𝐢𝐝𝐞𝐬 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐀𝐟𝐟𝐨𝐫𝐝𝐚𝐛𝐥𝐞 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐚𝐬 𝐎𝐮𝐭-𝐨𝐟-𝐏𝐨𝐜𝐤𝐞𝐭 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐒𝐡𝐚𝐫𝐞 𝐃𝐞𝐜𝐥𝐢𝐧𝐞𝐬 𝐛𝐲 𝟐𝟏.𝟓 𝐏𝐞𝐫𝐜𝐞𝐧𝐭𝐚𝐠𝐞 𝐏𝐨𝐢𝐧𝐭𝐬, 𝐟𝐫𝐨𝐦 𝟔𝟒.𝟐% 𝐢𝐧 𝟐𝟎𝟏𝟑-𝟏𝟒 𝐭𝐨 𝟒𝟐.𝟕% 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑–𝟐𝟒
𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐌𝐨𝐫𝐞 𝐓𝐡𝐚𝐧 𝐓𝐫𝐢𝐩𝐥𝐞𝐬 𝐟𝐫𝐨𝐦 ₹𝟏.𝟑𝟎 𝐋𝐚𝐤𝐡 𝐂𝐫𝐨𝐫𝐞 𝐢𝐧 𝟐𝟎𝟏𝟑–𝟏𝟒 𝐭𝐨 ₹𝟒.𝟏𝟒 𝐋𝐚𝐤𝐡 𝐂𝐫𝐨𝐫𝐞 𝐢𝐧 𝟐𝟎𝟐𝟑–𝟐𝟒, 𝐑𝐞𝐟𝐥𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐒𝐮𝐬𝐭𝐚𝐢𝐧𝐞𝐝 𝐄𝐱𝐩𝐚𝐧𝐬𝐢𝐨𝐧 𝐨𝐟 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐈𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐢𝐧 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐎𝐯𝐞𝐫 𝐚 𝐃𝐞𝐜𝐚𝐝𝐞
𝐏𝐞𝐫 𝐂𝐚𝐩𝐢𝐭𝐚 𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐑𝐢𝐬𝐞𝐬 𝐟𝐫𝐨𝐦 ₹𝟏,𝟎𝟒𝟐 𝐭𝐨 ₹𝟐,𝟗𝟓𝟗, 𝐑𝐞𝐟𝐥𝐞𝐜𝐭𝐢𝐧𝐠 𝐈𝐧𝐜𝐫𝐞𝐚𝐬𝐞𝐝 𝐏𝐮𝐛𝐥𝐢𝐜 𝐒𝐩𝐞𝐧𝐝𝐢𝐧𝐠 𝐨𝐧 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐟𝐨𝐫 𝐄𝐯𝐞𝐫𝐲 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧
𝐒𝐨𝐜𝐢𝐚𝐥 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞 𝐨𝐧 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐍𝐞𝐚𝐫𝐥𝐲 𝐃𝐨𝐮𝐛𝐥𝐞𝐬 𝐚𝐬 𝐚 𝐒𝐡𝐚𝐫𝐞 𝐨𝐟 𝐓𝐨𝐭𝐚𝐥 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐄𝐱𝐩𝐞𝐧𝐝𝐢𝐭𝐮𝐫𝐞, 𝐫𝐢𝐬𝐢𝐧𝐠 𝐟𝐫𝐨𝐦 𝟔% 𝐭𝐨 𝟏𝟏%, 𝐒𝐭𝐫𝐞𝐧𝐠𝐭𝐡𝐞𝐧𝐢𝐧𝐠 𝐅𝐢𝐧𝐚𝐧𝐜𝐢𝐚𝐥 𝐏𝐫𝐨𝐭𝐞𝐜𝐭𝐢𝐨𝐧
𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐈𝐧𝐯𝐞𝐬𝐭𝐦𝐞𝐧𝐭 𝐢𝐧 𝐏𝐫𝐢𝐦𝐚𝐫𝐲 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐫𝐞𝐚𝐜𝐡𝐞𝐬 ₹𝟏.𝟓𝟑 𝐋𝐚𝐤𝐡 𝐂𝐫𝐨𝐫𝐞, 𝐑𝐞𝐢𝐧𝐟𝐨𝐫𝐜𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐅𝐨𝐜𝐮𝐬 𝐨𝐧 𝐀𝐟𝐟𝐨𝐫𝐝𝐚𝐛𝐥𝐞 𝐚𝐧𝐝 𝐀𝐜𝐜𝐞𝐬𝐬𝐢𝐛𝐥𝐞 𝐇𝐞𝐚𝐥𝐭𝐡𝐜𝐚𝐫𝐞 𝐚𝐭 𝐭𝐡𝐞 𝐆𝐫𝐚𝐬𝐬𝐫𝐨𝐨𝐭𝐬
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭, 𝐅𝐫𝐞𝐞 𝐃𝐫𝐮𝐠𝐬 𝐚𝐧𝐝 𝐃𝐢𝐚𝐠𝐧𝐨𝐬𝐭𝐢𝐜𝐬, 𝐉𝐚𝐧 𝐀𝐮𝐬𝐡𝐚𝐝𝐡𝐢 𝐚𝐧𝐝 𝐎𝐭𝐡𝐞𝐫 𝐅𝐥𝐚𝐠𝐬𝐡𝐢𝐩 𝐈𝐧𝐢𝐭𝐢𝐚𝐭𝐢𝐯𝐞𝐬 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭 𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐏𝐫𝐨𝐠𝐫𝐞𝐬𝐬 𝐓𝐨𝐰𝐚𝐫𝐝𝐬 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐚𝐥 𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐂𝐨𝐯𝐞𝐫𝐚𝐠𝐞
#HealthForAll
pib.gov.in/PressReleasePage.…
Sbcc.Health.District Panchayat Rajkot retweeted
Tobacco may seem harmless, but its impact on health can be severe.
From heart and lung diseases to oral health problems, weakened bones and reproductive health risks, tobacco harms the body in multiple ways.
Choose health over tobacco. Quit today for a healthier tomorrow.
For support, call the National Tobacco Quitline: 1800-11-2356 (Toll-Free).
#TFYC4 #SayNoToTobacco #NashaMuktBharat
Sbcc.Health.District Panchayat Rajkot retweeted
Busy schedules can wait. Your health deserves attention.
This World Diabetes Day, put balanced meals, regular physical activity and timely health checks on your daily to-do list.
Early diagnosis and timely care matter. Make your health a priority, today and every day.
#WorldDiabetesDay #DiabetesAwareness #HealthyLifestyle
Sbcc.Health.District Panchayat Rajkot retweeted
टीबी को हराने का सही रास्ता है समय पर पहचान, सही इलाज और उपचार को पूरा करना।
टीबी का इलाज संभव है। चिकित्सकीय सलाह का पालन करें और इलाज बीच में न छोड़ें।
आइए, टीबी मुक्त भारत के संकल्प को साकार करें।
#TBMuktBharat #EndTB
Sbcc.Health.District Panchayat Rajkot retweeted
🚨 Oral cancer is a serious public health concern in India!
With over 1.4 lakh new cases estimated annually, oral cancer continues to pose a significant health burden.
Tobacco use, particularly smokeless tobacco, is a major risk factor for oral cancer.
⚠️ Early detection can save lives!
Do not ignore persistent mouth ulcers, unusual lumps or red and white patches in the mouth.
🚭 Quit tobacco today. Protect your health and your future!
#TFYC4 #NashaMuktBharat #SayNoToTobacco
Sbcc.Health.District Panchayat Rajkot retweeted
On World Pneumonia Day, let us strengthen awareness about prevention and timely treatment. Through SAANS, we encourage good nutrition, timely vaccination, clean air and early care for children under five.
Seek medical care early for cough, fever or breathing difficulty.
Pneumonia Nahi, Toh Bachpan Sahi.
#WorldPneumoniaDay #SAANS #ChildHealth
ટાઈફોઇડ ના મુખ્ય લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય....
#healthawereness
#healthforall
6
146
World Diabetes Day 14 નવેમ્બર
વારંવાર તરસ લાગવી, વારંવાર પેશાબ થવો કે અચાનક વજન ઘટવું… શું તમને પણ આવાં લક્ષણો છે?
ડાયાબિટીસની સમયસર તપાસ કરાવો અને ગંભીર બીમારીથી બચવા જાગૃત બનો. ❤️
🏥 નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે મફત ડાયાબિટીસ તપાસ કરાવો.
#WorldDiabetesDay
Sbcc.Health.District Panchayat Rajkot retweeted
સંતુલિત આહાર, દરરોજ શારીરિક પ્રવૃત્તિ અને સ્વસ્થ વજન જાળવવાની ટેવ ટાઇપ ૨ ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.
#DiabetesAwareness #Type2Diabetes #HealthyLifestyle #HealthyEating #PhysicalActivity #AarogyaGujarat #SwasthGujarat
ટીબી નું નિદાન અને સારવાર દરેક સરકારી આરોગ્ય સંસ્થામાં વિનામૂલ્યે થાય છે. @cdhorajkot @DDORAJKOT1 @TBMuktbharat
3
146
આજે શુક્રવાર NCD દિવસ છે આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં NCD હેઠળ આવરી લેવામાં આવેલ બિનચેપી રોગો જેવાકે ડાયાબિટીસ હાયપર ટેન્શન અને મોઢા, સ્તન અને ગર્ભાશય ના મુખ ના કેન્સર ની આરોગ્ય તપાસ કરવામાં આવશે. @cdhorajkot @DDORAJKOT1 @CollectorRjt

























