આખું વર્ષ હરામનું ખાઈ ખાઈને જાડા-પાડા મોટી ફાંદ વાળા નેતાઓ આજે બધાને #યોગ કરવાની સલાહ આપશે.....🤨
#InternationalYogaDay
1
37
તમારા આ શબ્દો જ શરીરમાં ઉર્જા આપે છે અને હંમેશા આપ અમારી સાથે ખભેથી ખભો મિલાવીને અને સારથી બની ને ચાલ્યા છો બાપુ..... 🦁
ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
મૂંગા રહીને રસ્તા ઉપર કચડાઈને મરવું એના કરતાં સિંહ જેવી ત્રાડ નાખીને મરવું વધારે સારું છે.... 🦁
"કિંમત એની નથી હોતી જે જીત્યા પછી હાર પહેરે છે,
કિંમત તો એની છે જે બીજાની જીત માટે રણમેદાનમાં જીવ રેડે છે!"
👤#મયુર_ચુડાસમા : શિક્ષક ભરતીના સંગ્રામનો એક 'નિઃસ્વાર્થ' સારથિ✊🏻
ગુજરાતની શિક્ષક ભરતીના ઇતિહાસમાં જ્યારે પણ સંઘર્ષની વાત આવશે, ત્યારે એક નામ સુવર્ણ અક્ષરે લખાશે "મયુર ચુડાસમા".
(વર્તમાન શિક્ષક ભરતીમાં લાગી ગયેલ શિક્ષકો કદાચ હવે આને ઓળખતા પણ નહીં હોય તે કડવી વાસ્તવિકતા છે.)
આ એક એવા યોદ્ધા છે જેણે ક્યારેય પોતાના માટે મેદાન નથી માર્યું, પણ હજારો પરિવારોમાં રોજગારીનો દીવો પ્રગટે એ માટે પોતાની જાતને સંઘર્ષના અગ્નિમાં હોમી દીધી છે.
આ લડાઈ કોઈ નોકરી માટે નહોતી.
આ લડાઈ કોઈ પદ, પ્રતિષ્ઠા કે નેતાગીરી માટે પણ નહોતી.
આ લડાઈ હતી ન્યાય માટે, પારદર્શક શિક્ષક ભરતી માટે, અને આવતી પેઢીના અધિકાર માટે.
મયુર ચુડાસમા એ વ્યક્તિ છે, જેને પૂરેપૂરી ખબર હતી કે,
જો શિક્ષક ભરતી સાચી રીતે થશે,
જો પ્રક્રિયા સંપૂર્ણ ન્યાયસંગત રહેશે,
તો જ સાચા અને હકદાર વ્યક્તિને નોકરી મળશે,
પોતાને નોકરી મળવાની કોઈ લાલસા નહીં.
સ્વાર્થ નહીં, પણ સમર્પણની પરાકાષ્ઠા
દુનિયામાં ઘણા લોકો લડાઈ લડે છે, પણ મોટાભાગની લડાઈઓ પાછળ 'સ્વ' રહેલો હોય છે. કોઈને નેતા બનવું હોય છે, કોઈને પોતાનો ચહેરો ચમકાવવો હોય છે, તો કોઈને માત્ર પોતાની નોકરી મેળવવી હોય છે. પરંતુ મયુરભાઈનો કિસ્સો સાવ અલગ છે. તેઓ એ સત્યથી વાકેફ હતા કે ગમે એવડી શિક્ષક ભરતી આવે તો પણ તેમને વ્યક્તિગત રીતે કોઈ સીધો ફાયદો નથી મળવાનો. તેમ છતાં, તેમણે આ લડાઈને પોતાની બનાવી લીધી અને બેખોફ રીતે પરિણામ કે કેસની પરવાહ કર્યા વગર લડાઈ લડ્યા, આને જ ખરા અર્થમાં 'પરમાર્થ' કહેવાય.
આંદોલનના મેદાનમાં ઊભા રહેવું સહેલું નથી,
ખાસ કરીને ત્યારે, જ્યારે સામે તંત્ર ઊભું હોય.
ગાંધીનગરના રસ્તાઓ સાક્ષી છે કે મયુર ચુડાસમાએ કેટલી વખત પોલીસના ડંડા ખાધા છે. જ્યારે તંત્રના અધિકારીઓ ગેરવર્તન કરતા, જ્યારે પોલીસ અટકાયત કરતી અને જ્યારે જેલની કોટડીઓ ડરાવવાનો પ્રયત્ન કરતી, ત્યારે આ વ્યક્તિ પર્વતની જેમ અને લોખંડી મનોબળ સાથે તંત્રના અત્યાચાર સામે અડીખમ રહ્યો.
ત્યાં ઘણા 'મોસમી નેતાઓ' પબ્લિસિટી માટે આવતા. જ્યારે પોલીસના દંડા ચાલતા ત્યારે મહિલાઓના પલ્લુ પાછળ સંતાઈ જનારા પણ આ ભરતી એ જોયા છે. પણ એ ભીડમાં મયુર ચુડાસમા અને એના જેવા અન્ય બીજા બાહોશ યોદ્ધાઓ, શરીરે ભલે દુબળા હોય પણ, કાળજું વાઘ અને સિંહ જેવું રાખતા.. જે છાતી ઠોકીને આગળ ઉભા રહ્યા. તેમણે માત્ર શારીરિક પીડા જ નથી સહન કરી, પણ આર્થિક અને માનસિક સંઘર્ષ પણ વેઠ્યો છે.
(મયુર ચુડાસમા આજે પણ ખાનગી નોકરી જ કરે છે.)
મયુર ચુડાસમા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે ક્રાંતિ લાવવા માટે પદ કે હોદ્દાની જરૂર નથી હોતી, માત્ર એક સાફ નિયત અને મજબૂત #કાળજું જોઈએ. પોતાનો ખર્ચ, પોતાનો સમય અને પોતાની શક્તિ બધું જ તેમણે ગુજરાતના ભાવિ શિક્ષકો માટે અર્પણ કરી દીધું.
સમાજની જવાબદારી :
જેને પોતે કશું મળવાનું નથી,છતાં પણ જે બધાને મળવા માટે લડે એ નેતા નથી, એ યોદ્ધા છે. ઈતિહાસ એવા લોકોને તરત ઓળખતો નથી, મયુર ચુડાસમા જેવા બાહોશ યોદ્ધાઓ ઈતિહાસમાં બહુ ઓછા મળે છે. તેઓ એ પ્રેરણા છે જે શીખવે છે કે જ્યારે બધા મૌન હોય, ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવો એ જ સૌથી મોટો ધર્મ છે. ગુજરાતના હજારો શિક્ષકો જે આજે નોકરી કરી રહ્યા છે કે જેઓ આવતીકાલે પણ જોડાશે, એ દરેકના પગારમાં અને ગૌરવમાં મયુર ચુડાસમાના સંઘર્ષનું એક ટીપું તો એક ટીપું રેડાયેલું છે.
જ્યારે ઘણા લોકો “મને શું મળે?” એ હિસાબમાં વ્યસ્ત હતા,
ત્યારે મયુરે એક જ સવાલ કર્યો
“ગુજરાતના બેરોજગાર યુવાનોને શું મળે?”
🙏🏻મયુરભાઈ, તમારી આ નિઃસ્વાર્થ લડતને દરેક સમાજ અને ગુજરાતનો યુવા વર્ગ આદરપૂર્વક વંદન કરે છે.સલામ છે તારી વીરતાને, સલામ છે તમારા નિઃસ્વાર્થ પ્રેમને!🙏🏻
"વીર એ નથી જે પોતાના માટે લડે છે, વીર તો એ છે જે અન્યના આંસુ લૂછવા માટે આખી સલ્તનત સામે અડીખમ ઉભો રહી જાય." @_Mayur_Chudasma
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#MayurChudasama
#નિસ્વાર્થ_યોદ્ધા #સાચો_સંઘર્ષ #સિદ્ધાંતની_લડાઈ
1
1
81
દરરોજ વિકાસને (ગુજરાતનો) મરતો જોઉં છું.🥹
📌 ક્યાંક પુલમાં પડીને મરે છે.
તો ક્યાંક ખાડામાં પડે છે.
📌 ક્યાંક ગટર ઉભરાઈને મરે છે,
તો ક્યાંક રસ્તા ધોવાઈને મરે છે.
આ 30 વર્ષનો વિકાસ દરરોજ મરે છે એની કોઈને પડી નથી પણ આપડે વટમાં ચડીને રાજીનામાનો #મોરે_મોરો દેવો છે 🫡
@devanshijoshi71
#PlaneCrash in #Ahmedabad
भगवान से प्रार्थना करते हैं कि सब लोग सुरक्षित हो ओर जानहानि कम हुई हो....🥺🥺
Air India's AI171 (Ahmedabad- London) with around 242 passengers on board has reportedly crashed near #Ahmedabad (AMD) airport during take off.
#AirIndia #PlaneCrash
#કાયમી_શિક્ષક રૂપી મોસમી વરસાદ 🌧️ ક્યારે આવે એની કશીજ ખબર નથી પરંતુ #જ્ઞાન_સહાયક રૂપી કમોસમી વરસાદ ધોધમાર વરશી રહ્યો છે...🥹🥲
#જ્ઞાન_સહાયક મુદત માં ફરી વધારો...
#વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક કાયમી ન બની જાય..😀
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
कुत्ते की पूछ को सीधी करने की कितनी भी कोशिशें करे पर वो टेडी की टेडी ही रहती है....
#IndiaPakistanWar2025
#ceasefireviolated
@YAJadeja
@devanshijoshi71
बंदर बूढ़ा हो जाए पर गुलाटी मारना नहीं छोड़ता....😡😡😡
#ceasefire
#IndiaPakistanWar2025
2
669
Happy Diwali, Pakistan
Indian army 🔥Jai Hind 🇮🇳
#OperationSindoor के तहत भारतीय सेना कार्यवाही की.
🇮🇳 भारतीय सेना ने पाकिस्तान के 9 ठिकानों पर हमला किया.
🇮🇳आतंक के खिलाफ भारत का '#ऑपरेशन_सिंदूर' 🇮🇳पाकिस्तान में कई लोकेशन पर एयर स्ट्राइक,
🇮🇳भारत ने मार गिराए पाकिस्तान के 2 फाइटर जेट, F16 के बाद JF17 को आकाश मिसाइल से किया ढेर
💪🏻हमें अपने वीर जवानों और भारतीय सेना पर गर्व है। 🇮🇳
A pin point attack on terrorist state Pakistan. 👇🏻
-Muzaffarabad
-Kotli
-Gulpur
-Bhimber
-Chak Amru
-Sialkot
-Muridke
-Bahawalpur
This is not Reel. This is ReAL. #operationsindoor
#AirStrike #OperationSindoor #IndiaFightsTerroristan
#IndianArmy #indiaattackspakistan #breakingnews #indiapakistanwar #IndianArmy
#IndiaPakistanWar #IndoPakBorder #IndiaPakistanTensions #IndiaPakistan #airstrike #OperationSindoor
Replying to @Bhupendrapbjp
📌પ્રથમવાર કહેવાતા #મૃદુ અને #મક્કમ મુખ્યમંત્રી સાહેબનું વાસ્તવિક રૂપ બહાર આવ્યું.
🤔શું આ જ છે #મૃદુતા અને #મક્કમતા ? આ જ છે તમારી #નારી_વંદના ? આ જ છે #મહિલા_સશક્તિકરણ ? આ જ છે #સંવેદનશીલ સરકાર ?
🤔કોઈ સવાલ કરે તો #સ્પેશ્યિલ_એજન્ડા ?
🤔હવે આમાં શું સ્પેશિયલ એજન્ડા દેખાયો સાહેબ ને ?
🤔મૃતક પરિવારના પરિવાર તેમને પોતાનું સ્વજન ગુમાવ્યું છે, તમને પ્રશ્ન પૂછવાનો શોખ તો નહીં થતો હોય ને ?? #સવાલ_સત્તાને જ હોઈ ને ?
🤔જો કે સરકાર ને સવાલ કરો એટલે એજન્ડા જ લાગે ને કેમ કે રિમોન્ટ કન્ટ્રોલ પાસે થોડા જવાબ હોય ? સાચું ને ?
🤔કોઈ કોણીતળે #વાહવાહી કરે છે તો કેમ ચાલુ રખાવો છો ! ત્યારે કેમ કહેવા નથી જતા ભાઈ રહેવા દે ? તો સવાલ પણ સાંભળો ને તમારી વાહવહી કરે એને જ સાંભળવાના ?
કોઈ સવાલ કરે તો સાંભળો! સમજો ! સમાધાન લાવો તમારી જવાબદારી છે, નહીં કે સત્તાનો ઘમંડ દેખાડો...
🤔વોટ માંગવા તો જાહેરમાં આવો છો તો જાહેર માં જવાબ પણ આપો..
🤔ત્યાં નીચે બેઠલા લોકોને #અંતરાત્મા_મરી_ગયો લાગે છે, કાંડા અને પાંખો સાથે જીભ પણ કાપીને ચરણે મૂકી દીધી લાગે છે.
🤔 મુખ્યમંત્રી જાહેર માં કહો છો – “એના પર ધ્યાન ન આપશો.”
જવાબ આપશો "કેમ એના ઉપર ધ્યાન ન આપીએ સાહેબ ?"
મોરબી બ્રિજકાંડ...સુરત તક્ષશિલાકાંડ... રાજકોટ અગ્નિકાંડ... હરણી વડોદરાની લાશો...... શું એક્શન લીધા... બધા શું #સ્પેશ્યલ_એજન્ડા હતા ?🤔
🤔અંગ્રેજો ના બેરા કાન મા પોતાની વાત રજૂ કરવા ભગતસિંહ એ કોર્ટ મા ધમાકો કર્યો હતો.... એમનો ઈરાદો ફક્ત એમની વાત રજૂ કરવાનો હતો.... જો કદાચ એ વખતે એમની વાત અંગ્રેજ સરકારે સાંભળી હોત તો ભગતસિંહ એ ધમાકો કરવાની જરૂર જ ના હતી.... અને આ બેન ની પણ એજ પરિસ્થિતિ છે એમની વાત ને કોઈ સાંભળતા નથી અને રજુઆત કરે છે તો કોઈ ધ્યાનમાં લેતા નથી..
🛑એમની વ્યથા તો સાંભળો,પોતાના ભૂલકા જેવા બાળકો ખોવાનું દુઃખ તો પીડિત પરિવાર જાણી શકે.
🛑તમે પણ મુખ્યમંત્રી તરીકે પણ કોઈ સ્પેશિયલ એજન્ડા લઈને જ આ સ્ટેજ ઉપર આવ્યા હસો ને ?
સાહેબ તમને સવાલ કરવાનો કોઈનો શોખ નહીં,
તમારી નિષ્ક્રિયતામાં પીડિતાના અંતરાત્માનો ગુંજતો ત્રાસ છે !
#લોકશાહી કે #તાનાશાહી
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@Chaitar_Vasava
@GenibenThakor
@jigneshmevani80
@Gopal_Italia
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
1
35
Replying to @sanghaviharsh
@sanghaviharsh સાહેબ આજ કાલ કાયદો વ્યવસ્થા ખૂબ ચગડોળે ચળી ગઈ હોય એવું લાગે છે... પણ ખેર જવા દો...🥱 ऐसी छोटी छोटी समस्या तो आती रहेगी 🥺🙄
@svamanmedia
@YAJadeja
@devanshijoshi71
@Janak_Sutariyaa
@AmitShah
@SamirParmar1947
@Payalrathod1552
@BhavikSudra3
Rajkot : બેટી ગામમાં બે ગાડીમાં આવેલા શખ્સોએ યુવક પર હુમલો કર્યો
અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી કર્યો હુમલો
ગાડીનો પીછો કરી 6-7 લુખ્ખાઓ યુવક પર તૂટી પડ્યા
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
#Rajkot #BetiVillage #CCTV | #Crime | #Police
28
હંમેશા યુવાનોના પ્રશ્નો બાબતે લડત આપતા અને કાયમી શિક્ષકોની ભરતી બાબતે હંમેશા પોતાનું સમર્થન અને સમય આપવા વાળા ભાઈ @Chaitar_Vasava ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉
માતાજી હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના....
Thank You ❤️🙏
આજે અમારા tet - tat આંદોલનના મિત્ર સમાન ભાઈ...હા ને એક જ ગર્જનામાં શિક્ષણતંત્રને હલાવી નાખવાની હિંમત જેનામાં છે એવા નિ:સ્વાર્થી મયુરભાઈનો જન્મ દિવસ હોય ત્યારે...જન્મ દિવસની અઢળક શુભેચ્છાઓ ભાઈશ્રી મયુર ચુડાસમા🎂🎉🥰💐💐🙌🙌
@_Mayur_Chudasma @diliprajputbboy @
Thank You So Much ❤️🙏
કાયમી શિક્ષકોની ભરતી અને ચાલી રહેલી લડતમાં છેલ્લા 2 વર્ષથી ખંભેથી ખંભો મિલાવીને સાથે ઊભા રહેનાર એવા પરમ મિત્ર મયુરભાઈ ચુડાસમા ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા!!!💐🎂🍫☺️🥳
દિલથી કરું છું એક એવો રે દાવો ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો!!!
Happy birthday @_Mayur_Chudasma
Replying to @kuberdindor
@kuberdindor
@YAJadeja
@devanshijoshi71
@SamirParmar1947
@BhavikSudra3
@Payalrathod1552
@gopimaniar
@hdraval93
@INCGujarat
@isudan_gadhvi
16/01/2025ના વાયદાનું શું થયું??
માનનીય @kuberdindor આપના વચનની કિંમત બસ આટલી જ??
જોજો હો ક્યાંય આપને ફેંકુમંત્રીનું હુલામણું ઉપનામ ન મળી જાય..!!
@tejasmajithiya5
@diliprajputbboy
@MChaudhary1333
@TaviyadKiran
@_Mayur_Chudasma
@TKParmaridar
@RajuDes67481126
#કાયમી_ભરતી ની રાહમાં રે,
ઉમેદવારો કંટાળી ગયા...
ઉમેદવારોની વેદના....🥺
જાગો રે @kuberdindor
સાહેબ જાગો રે...🙏
@tejasmajithiya5
@YAJadeja
@devanshijoshi71
@SamirParmar1947
@BhavikSudra3
@Payalrathod1552
@Tr_Shakuntala26
@TaviyadKiran
શિક્ષણમંત્રી @kuberdindor સાહેબના16/1/25 નિવેદન મુજબ એક મહિનો એટલેકે 16FEB સાથે વધારાના દિવસો એટલે કે #28FEB_સુધીમાં 24,700 #શિક્ષકોની_ભરતી_માટેના_નિમણૂક_પત્ર_એનાયત_કરવામાં_આવે.
76માં #પ્રજાસત્તાક_દિવસ નિમિત્તે સૌ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ #RepublicDay2025
@tejasmajithiya5
શિક્ષણમંત્રી @kuberdindor સાહેબના 16/1/25 નિવેદન મુજબ એક મહિનો એટલે 16FEB સાથે વધારાના દિવસો ગણીને એટલે #28FEB_સુધીમાં 24,700 #શિક્ષકોની_ભરતી_માટેના_નિમણૂક_પત્ર_એનાયત_કરવામાં_આવે.
76માં #પ્રજાસત્તાક_દિવસ નિમિત્તે સૌ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ!#RepublicDay2025
@BhavikSudra3
શિક્ષણમંત્રી @kuberdindor ના 16/1/25 નિવેદન મુજબ એક મહિનો એટલેકે 16FEB સાથે વધારાના દિવસો ગણીને એટલે કે #28FEB_સુધીમાં 24,700 #શિક્ષકોની_ભરતી_માટેના_નિમણૂક_પત્ર_એનાયત_કરવામાં_આવે.
76માં #પ્રજાસત્તાક_દિવસ નિમિત્તે સૌ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ!#RepublicDay2025
@YAJadeja



















