અંકુર 🌱(Ankur Joshi) (@ankjo) header
અંકુર 🌱(Ankur Joshi) (@ankjo) profile picture

Layman.

સુરત
Joined August 2009
Below is the overview of Gujarat assembly result 2017. In which INC perform best from last 4 elections! It is not hard to understand why BJP is invincible as of now!🤔
39 seats has win margin more than 40%.( 90% of these seats are with BJP!) 50 seats has win margin between 20 to 40%.(60% BJP and 40% INC) 92 seats has win margin less than 20%. BJP almost won 65 seats from above two! So you can understand that it only need 25-30 from rest 92!!
1
3
1
12
heppi jarni
A new journey began yesterday 💍@Nidhi
2
32
મને ખબર છે આ લોકોએ પાણીમાં તળેલાં ભજીયા ખાધાં છે. આ તો વિપક્ષને બહાનું જોઈએ છે એટલે આવા વાહિયાત આરોપ લગાવે છે!
SMC 1 Lakh Bhajiya Controversy: સુરત પાલિકાની તિજોરીમાંથી પ્રજાના પૈસા ખર્ચવામાં શાસકોને કરકસર કરતાં મિજબાનીમાં વધુ રસ હોય તેવું જોવા મળી રહ્યું છે. સામાન્ય સભામાં ભજીયા પાછળ આશરે 1 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા બાદ પણ મેયર માયા માવાણીને આ ખર્ચમાં કશું ખોટું દેખાતું નથી. ઊલટાનું સસ્તું નહીં, સારું અને ગુણવત્તાવાળું ખવડાવ્યું હોવાનો તર્ક રજૂ કરીને મેયરે મોંઘા ભજીયાના ખર્ચને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. સુરતના બજારમાં 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા મળતા હોવા છતાં જાણે 750 રૂપિયાના ભજીયામાં જ ગુણવત્તા સમાયેલી હોય તેમ મેયર તેનો બચાવ કરી રહ્યાં છે. મેયરે પોતે પણ ભજીયા ખાધા હોવાથી તેની ગુણવત્તા સારી હોવાની ખાતરી આપી છે. મેયરના બચાવ પરથી તો જાણે પાલિકાની તિજોરીમાં પ્રજાના પરસેવાના નહીં, મિજબાની માટેના પૈસા પડ્યા હોય તેવી છાપ ઊભી થઈ રહી છે. પ્રજાના પૈસે મોંઘા ભજીયા ખવડાવવાના વિવાદમાં મેયર પાસે કરકસરનો જવાબ નહીં, પરંતુ ભજીયાની ગુણવત્તાના વખાણ વધુ જોવા મળ્યા છે. દિવાળી પહેલાં 'ચંદની પડવા'ના દિવસે યોજાયેલી સામાન્ય સભામાં ઘારી સાથે ભજીયાનો નાસ્તો રાખવામાં આવ્યો હતો. તેમાં 131 કિલો ભજીયા 750 રૂપિયા કિલોના ભાવે મંગાવાતા માત્ર ભજીયા પાછળ જ 98,250 રૂપિયા ખર્ચાયા હતા. આટલો મોટો ખર્ચ સામે આવતાં વિવાદ સર્જાયો હતો. જો કે, મેયર માયા માવાણીએ ખર્ચ ઘટાડવાની વાત કરવાને બદલે ભજીયા ઓઇલ ફ્રી અને ગુણવત્તાવાળા હોવાનો બચાવ કર્યો હતો. Surat, Surat Bhajiya Controversy, Surat Municipal Corporation
1
4
94
આમ તો પાણી જ નીકળે વધારેમાં વધારે!
T 5901 - निकला की नहीं, तेल
16
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ: દક્ષિણ ભારતની વર્તમાન પેઢીની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રી (અને રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'માં સીતાનો કિરદાર કરનાર) સાઇ પલ્લવી એક સમયે તેના દેખાવને લઈને બહુ અસલામત હતી. "મને મારા અવાજ, ચહેરા, ખીલ બધાને લઈને બહુ ચિંતા રહેતી હતી," એમ તે કહે છે. (૨)
2
2
35
1,071
અંકુર 🌱(Ankur Joshi) retweeted
ख़्वाहिश-मंद है कि छू लेंगे आसमान इक दिन कहीं, टूटे है पर तो क्या हुआ जज़्बा फ़िर भी कम नहीँ. ✍️अंकुर #replug
2
1
8
KFC doing padayatra for saving chicken 🐓
5
56
કોંગ્રેસના સમયે હું દેશભક્ત હતો.
1
2
47
જિંદગી એની કમનસીબ છે કેવી, મોતનો મલાજો પણ નસીબ જેને નથી. ✍️ અંકુર
'सुसाइड करने वाले किसान के अंतिम संस्कार में न जाएं' शिवसेना विधायक संजय गायकवाड ने कहा #SanjayGaikwad | ShivSenaMLA | #Farmersuicide
2
15
આજે જોગર્સ પાર્ક પર બાંકડા ઉપર કોઈ ઇયર બડનું કેસ ભુલી ગયેલું. દસ મિનિટ મેં રાહ જોઈ કે કોઈ આવે પણ પછી કોઈ આવ્યું નઈ ને હું પણ ઊભો થઈ ગયો કારણકે કોને ખબર એમાં બોમ્બ હોય તો!🙃
1
3
81
Dirty mind.
T 5900 - करना है तो करो, नहीं तेल लेने जाओ!
2
41
कन्हैया मैं सदक़े तिरे हक़ के प्यारे कन्हैया Afqar Mohani rek.ht/a/2yuv
1
1
15
અંકુર 🌱(Ankur Joshi) retweeted
न फूल खिलते हैं न ख़्वाब आते हैं, वक़्त बदलता है तो लोग बदल जाते हैं. ✍️ अंकुर #replug
2
2
16
જિંદગી જો સૌને મન મુજબની મળી જાય, પછી તો ભગવાનની કિંમત પણ ઘટી જાય. ✍️ અંકુર
1
6
67
હા પણ કોંગ્રેસને ઝીરો સીટ મળી છે!
UP MLC चुनाव : सबका भाग्य बताने वाले ज्योतिषाचार्य इंदु प्रकाश मिश्रा की पत्नी हार गईं MLC चुनाव ◆ स्मिता मिश्रा को 300 वोट भी नहीं हासिल हो पाए ◆ लखनऊ स्नातक सीट पर बीजेपी को हराकर सपा कांति सिंह ने जीत दर्ज की Indu Prakash Mishra | Smita Mishra | Kanti Singh
1
4
74
ભૂંડોને એ પણ નથી ખબર કે MLC માં કોણ વોટ કરતું હોય છે! ઉપરથી કીધું એટલે ઉલ્ટી કરવાનું ચાલુ.
4
32
877
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ: આપણે કોઈને પ્રેમ એટલા માટે કરીએ છીએ, કારણ કે એનામાં આપણી કોઈ વાતનું પ્રતિબિંબ દેખાય છે. ક્યારેક એની સાદગીમાં આપણી સાદગી દેખાય છે, તો ક્યારેક એની હિંમતમાં એ સ્વરૂપ દેખાય છે, જે આપણે બનવા માગીએ છીએ. કોઈની નિખાલસતા આપણને ગમે છે, કારણ કે આપણે પણ એવા જ છીએ.(૨)
3
5
35
851
આને હો પનોતી લાગી કે હું!
הליכוד: הבחירות במדינת ישראל נגנבו על ידי מפלגות ערביות שתומכות בטרור ובחיסול המדינה היהודית באמצעות עבירות פליליות חמורות של שוחד, איומים, אלימות, זיופים ושימוש בתוכנות אסורות להמרצת מצביעים. מפלגת הליכוד מעבירה למשטרה, לשב״כ ולוועדת הבחירות מאות עדויות וראיות על גניבת בחירות בקלפיות ערביות רבות- אלפי מעטפות עם כסף מזומן ופתקי רע״ם, איומים ואלימות כלפי חברי הקלפי, ריבוי מצביעים מאחורי הפרגוד, הצבעות בזהות כפולה, פערים בין מספר המעטפות למספר המצביעים, שימוש בתוכנות המרצה אסורות ועוד. אנו דורשים מהמשטרה ומהשב״כ חקירה יסודית בגין גניבת הבחירות על ידי המפלגות הערביות ומיצוי הדין עם העבריינים. אנו דורשים מוועדת הבחירות התייחסות מיידית לחקירת העבירות הפליליות הללו שפגעו באופן קיצוני בטוהר הבחירות בישראל ובתוצאות הבחירות. זו פגיעה חמורה בדמוקרטיה הישראלית ובזכות הבחירה של אזרחי ישראל. גופי האכיפה מוכרחים לפעול ביד קשה ובאופן מיידי.
1
40
અંકુર 🌱(Ankur Joshi) retweeted
उसकी एक नज़र-ए-इनायत को तरसते हैं इकतरफ़ा इश्क़ की यही सज़ा है ✍️ अंकुर #replug
1
1
31
મરદ માણસ છે બાકી.
Naseeruddin Shah Attacks on Government: નસીરુદ્દીન શાહે મંગળવારે ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ કહે છે કે, ‘હું ગર્વથી કહું છું કે, હું દિમાગી નક્સલ છું. ‘દિમાગી નક્સલ’ સિવાય ખબર નહીં ચોકીદારે મારા જેવા લોકોને બીજા કેટલાય ઉપનામો આપ્યાં છે, જેમ કે દેશવિરોધી, ‘ટુકડે-ટુકડે ગેંગ’ અને ખબર નહીં બીજું શું-શું.’ તેમણે વધુમાં કહ્યું, ‘જો આ દેશમાં કોઈ ‘ટુકડે-ટુકડે ગેંગ’ હોય, તો તે આ ગેરકાયદેસર સરકાર છે. હું આ સરકારને એક સવાલ પૂછવા માગું છું કે, તમે હજી કેટલું કરશો? દેશના યુવાનોની હિંમત તોડવા, શૈક્ષણિક સંસ્થાઓને બરબાદ કરવા અને આપણા લોકતંત્રને જોખમમાં મૂકવા માટે તમે કેટલી હદ સુધી જશો? તમે અને તમારી આસપાસ એકઠી કરેલી મૂર્ખ અને બેઈમાન લોકોની ટોળકી આખરે ક્યાં સુધી જશો?’ Naseeruddin Shah, Government, Actor, Bollywood
5
131
📺 “We reported events one-sidedly for years”: Serbian TV apologizes to viewers after Vučić's party loses the election Radio Television of Vojvodina (RTV) opened its news broadcast with footage of celebrations following the Student List's election victory — scenes it had failed to show the previous evening. “For years, we failed to fulfill our duty. We kept silent, turned a blind eye, reported events one-sidedly, and failed to ask the necessary questions. For that, we owe our viewers an apology,” news anchor Goran Eror said. Following the controversy, RTV's acting editor-in-chief Nenad Čačić resigned. A similar incident occurred in Hungary, where state television also apologized to viewers after Viktor Orbán's election defeat.
4
154