અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
દક્ષિણ ભારતની વર્તમાન પેઢીની સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રી (અને રણબીર કપૂરની આગામી ફિલ્મ 'રામાયણ'માં સીતાનો કિરદાર કરનાર) સાઇ પલ્લવી એક સમયે તેના દેખાવને લઈને બહુ અસલામત હતી. "મને મારા અવાજ, ચહેરા, ખીલ બધાને લઈને બહુ ચિંતા રહેતી હતી," એમ તે કહે છે. (૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
ख़्वाहिश-मंद है कि छू लेंगे आसमान इक दिन कहीं,
टूटे है पर तो क्या हुआ जज़्बा फ़िर भी कम नहीँ.
✍️अंकुर
#replug
અંકુર 🌱(Ankur Joshi) retweeted
न फूल खिलते हैं न ख़्वाब आते हैं,
वक़्त बदलता है तो लोग बदल जाते हैं.
✍️ अंकुर
#replug
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
આપણે કોઈને પ્રેમ એટલા માટે કરીએ છીએ, કારણ કે એનામાં આપણી કોઈ વાતનું પ્રતિબિંબ દેખાય છે. ક્યારેક એની સાદગીમાં આપણી સાદગી દેખાય છે, તો ક્યારેક એની હિંમતમાં એ સ્વરૂપ દેખાય છે, જે આપણે બનવા માગીએ છીએ. કોઈની નિખાલસતા આપણને ગમે છે, કારણ કે આપણે પણ એવા જ છીએ.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
उसकी एक नज़र-ए-इनायत को तरसते हैं
इकतरफ़ा इश्क़ की यही सज़ा है
✍️ अंकुर
#replug
અંકુર 🌱(Ankur Joshi) retweeted
આજની ફિલ્મ:
તમને હાર્વી વેઇનસ્ટીનનું નામ ખબર છે? કદાચ ના. તમને 'me too' ખબર છે? કદાચ હા. હાર્વી વેઇનસ્ટીન હોલીવુડનો બેહદ સફળ અને શક્તિશાળી ફિલ્મ પ્રોડ્યુસર હતો. તેની કુખ્યાતિ એ પણ હતી કે છોકરીઓનું શોષણ કરતો હતો. એટલો તાકાતવર હતો કે કોઈ બોલતું નહોતું. આવું દાયકાઓ સુધી ચાલ્યું.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
એવી 10 બાબતો, જેનું મહત્વ આપણને ઘણી વાર બહુ મોડેથી સમજાય છે:
1. માતા-પિતાનો પ્રેમ: તેમની કાળજીનું સાચું મૂલ્ય ઘણી વાર મોટા થયા પછી અને તેમના ગયા પછી સમજાય છે.
2. સમયની કિંમત: પૈસા પાછા કમાઈ શકાય છે, પરંતુ વીતી ગયેલો સમય પાછો નથી આવતો.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
हम आजीवन भाषा सीखते हैं। खड़ी बोली हिंदी के साथ सच यह भी है कि यह अभी विकास ही कर रही है, स्थिर नहीं हुई, और अनेक भाषाओं, बोलियों वाले विस्तृत क्षेत्र में बोली जाती है। इसलिए अनेक शब्दों, प्रयोगों के बारे में मत न मिलना स्वाभाविक है। हमें खुले मन से इन पर बात करना चाहिए। पूर्वग्रह के चलते हम ऐसा नहीं करते, बहस के लिए कोई स्थान नहीं रखते और टोकने पर बुरा मान जाते हैं। यही अच्छा लक्षण नहीं है, विशेषकर भाषा-विकास के लिए और उसके नए प्रयोक्ताओं के लिए।
दूसरी बात यह कि हिंदी चाहे संस्कृत से विकसित हुई हो लेकिन यह संस्कृत नहीं है। प्राकृत, अपभ्रंश आदि सोपानों से विकसित एक स्वतंत्र भाषा है। इसलिए इस पर संस्कृत के व्याकरण को थोपा नहीं जा सकता। हिंदी का अपना व्याकरण है जिसका आधार– एक सीमा तक– चाहे संस्कृत हो, किंतु नियम व्यापक प्रयोग से विकसित और स्थिर हुए हैं।
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
એક દિવસ મુલ્લા નસરુદ્દીન ચાની દુકાને બેઠો હતો. એટલામાં તેનો મિત્ર ઉત્સાહભેર આવ્યો અને કહેવા લાગ્યો, “મુલ્લા, મારાં લગ્ન થવાનાં છે. હું ખૂબ જ ખુશ છું. તું લગ્ન નથી કરવાનો?"
નસરુદ્દીને કહ્યું, “એકવાર વિચાર્યું હતું. મને સર્વગુણ સંપન્ન પત્ની જોઈતી હતી. (૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ (પુસ્તક અંશ):
આપણને એવું લાગે કે આપણે દુનિયાને જેવી છે તેવી જ જોઈએ છીએ. આપણે માનીએ છીએ કે આપણા અભિપ્રાયો અનુભવ, તર્ક અને હકીકતો પર આધારિત છે. પરંતુ ઘણી વખત માણસ દુનિયાને એવી જુએ છે, જેવી તે જોવા માંગે છે, નહીં કે તે જેવી છે.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
सब क़त्ल हो चुके हैं तो हैरत की बात क्या
हैरत की बात ये है कि क़ातिल नहीं कोई
#वफ़ा
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
જે સંબંધો કૃત્રિમ પ્રયાસોથી ચાલતા હોય, તે સાચા નથી હોતા. સંબંધને બનાવી રાખવા માટે જ્યારે જાત પર 'દબાણ' કરવું પડે અથવા બાહ્ય અપેક્ષા માટે (જેમ કે લોકલાજ, સામાજિક દેખાડા, એકલતાથી બચાવ કે બીજા કોઈ સ્વાર્થ માટે) પ્રયત્ન કરવો પડે, તો તે સંબંધ એક ભાર બની જાય છે.(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
ગુજરાતી અટકો:-
વ્યવસાયિક અટક: સોની, દરજી, લુહાર, સુથાર, સલાટ, મિસ્ત્રી, કંદોઈ, સુખડિયા, કડિયા, વાણંદ, હજામ, ખલાસી, માલમ, ટંડેલ, માછી, ધોબી, કંસારા, વહાણવટી, કાગદી, કાગઝી, દારુગર, કલાલ, ચુનારા, ભીસ્તી, પખાલી,ભોઈ, ભરવાડ, તંબોલી, દોશી, ગાંધી, મોદી, દલાલ, શ્રોફ, વૈદ્ય, વકીલ, ઘાંચી, કાછિયા, ભડભુંજા, વણકર, ડબગર, ચુંદરીગર, ચૂડીગર, મણિયાર, કસાઈ, છાપિયા, વખારિયા, બક્ષી, નાણાવટી, પૂજારી, રાઇટર, મહેતા, બ્રોકર, સોદાગર અને બીજા ઘણા.
રાજ્ય સેવાના હોદ્દા પરથી ગુજરાતી અટક: દિવાન, પ્રધાન, મંત્રી, મઝુમદાર, પટેલ, કામદાર, કાઝી, બક્ષી, કોઠારી, તલાટી, મુનશી, મહેતા, સેવક, સિપાહી વગેરે.
વિશિષ્ટ ગુજરાતી અટકો: મચ્છર, માંકડ, મંકોડી, ઘોડા, હાથી, વાઘ, સિંહ, શિયાળ, વરુ, કાગ, હંસ, બકરીવાલા, ઉંટવાલા, વગેરે.
ઘણી ગુજરાતી અટકો તેમના પૂર્વજોના ગામ/નગર/વિસ્તાર પરથી બનેલી છે, દા.ત. પાટણ-પાટણિયા/પટણી, ચાંપાનેર-ચાંપાનેરિયા, પાવાગઢ-પાવાગઢી, ભરૂચ-ભરૂચા, ખંભાત-ખંભાતા, વડોદરા-વડોદરિયા, સુરત-સુરતી, ધોળકા-ધોળકિયા, છાયા-છાયા, મોઢવાડા-મોઢવાડિયા, કચ્છ-કચ્છી વગેરે.
ઘણી ગુજરાતી અટકો તેમના પૂર્વજના નામ માટે 'ની' પ્રત્યય દ્વારા રચાય છે. 'ની' એટલે 'નું', દા.ત. લાખાણી, દેવાણી, રાજાણી, ખેતાણી, રામાણી, કાનાણી, પ્રેમાણી, નથવાણી વગેરે.
ઘણી ગુજરાતી અટકો તેમના પૂર્વજ/વંશના નામ માટે 'જા' પ્રત્યય દ્વારા રચાય છે. 'જા' નો અર્થ ના/ નો 'ઉદા. જાડેજા (જાડાનો), સમેજા (સમાનો), જુનેજા (જૂનાનો).
ઘણી ગુજરાતી અટકો વસ્તુ/શહેર માટે 'વાલા' પ્રત્યય દ્વારા રચાય છે.'વાલા' નો અર્થ થાય છે કે ના વેપારી સાથે સંબંધિત, દા.ત. રંગૂનવાલા, પૂનાવાલા, દારૂવાલા, ખાંડવાલા, મશરૂવાલા વગેરે.
બ્રાહ્મણોની અટક તેમના પૂર્વજોનું વેદ અને પુરાણનું જ્ઞાન દર્શાવે છે: વેદ (1 વેદ જ્ઞાન), દ્વિવેદી (2 વેદ), ત્રિવેદી (3 વેદ), ચતુર્વેદી (4 વેદ) અને પુરાણી.ગુજરાતના બ્રાહ્મણ અને નાગરની વ્યવસાયિક અટકો: યાજ્ઞિક, જાની, આચાર્ય, અગ્નિહોત્તી, મેહત્યાદ, જોષી, મહેતા, ઉપાધ્યાય, વૈદ્ય, સેવક વગેરે.
કારીગરો અને ગુજરાતના અન્ય પછાત વર્ગોએ સોલંકી, રાઠોડ, પરમાર, ચૌહાણ, ચાવડા, વાઘેલા, ઝાલા, ગોહિલ, જેઠવા, વાલા, રાણા વગેરે જેવી રાજપૂત અટકો અપનાવી હતી અને તેઓ જે રાજપૂત શાસકના તાબામાં હતા તે શાસકની વંશાવળી દર્શાવવા માટે, અથવા પ્રાચીન સમયમાં તેમની સાથે થયેલા રાજપૂતોના લગ્નસંબંધો સૂચવવા માટે.
અંકુર 🌱(Ankur Joshi) retweeted
मँझा हुआ या मँजा हुआ?
व्याकरण की दृष्टि से मँजा हुआ सही शब्द है। बोलचाल की भाषा में प्रायः लोग "मँझा हुआ" बोल देते हैं, जो अशुद्ध है।
संस्कृत √मृज् धातु से बने मार्जन से हिंदी क्रिया 'माँजना' (साफ करना, रगड़ना या चमकाना) बनी है। माँजना से कृदंत रूप 'मँजा हुआ' बनता है, न कि 'मँझा हुआ'। जैसे मँजा हुआ बर्तन। मँजा हुआ का लाक्षणिक अर्थ होगा– अनुभवी, निपुण, कुशल या अपने काम में पूरी तरह पारंगत। जैसे मँजा हुआ खिलाड़ी।
'मँझ' संस्कृत मध्य (बीच) से बना हुआ विशेषण है और प्राय समस्त पद में प्रयुक्त होता है जैसे मँझधार (नदी के बीच), मँझला (बीच वाला), मँझवेला (दोपहर)।
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
બધા જ લોકો આપણને પસંદ કરે એવું શક્ય નથી. એક સચ્ચાઈથી ભરેલી જિંદગી જીવવા માટે આ વાત જલ્દી સમજી લેવી જોઈએ. આપણે ય ઓછા નથી! એક તરફ જાતને જબરદસ્ત પ્રેમ કરીએ છીએ, અને બીજી બાજુ લોકો આપણા વિશે શું માને છે એમાં ઊંઘ હરામ કરીએ છીએ. (૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
મોર્નિંગ મ્યુસિંગ્સ:
માનવ પ્રકૃતિની દસ અસાધારણ હકીકતો:
૧. માણસો ભાગ્યેજ સચ્ચાઈથી નારાજ થાય છે; તેઓ નારાજ થાય છે તેના ટાઇમિંગથી.
૨. માણસને બહુ વિકલ્પો આપો તો કશું પસંદ નહીં કરી શકે; કેવળ બે જ આપો, તો ઝટ લઈને એક પસંદ કરશે.
૩. મોટાભાગના લોકોને સલાહ નથી જોઈતી હોતી;(૨)
અંકુર 🌱(Ankur Joshi) retweeted
🕉️🛕
ओम् ध्वनि के शब्द होने-न-होने और उसे शब्दकोश में स्थान देने-न-देने के बारे में नेपाल में 3 वर्ष पहले विद्वानों में एक बहस हुई थी जिसने राष्ट्रीय बहस का रूप ले लिया था। तब यह आलेख "प्रभात खबर" में प्रकाशित हुआ था।
અંકુર 🌱(Ankur Joshi) retweeted
વસંતની પરોઢે કોયલનો ટહુકો સાંભળીને ઊર્મીઓની ભરતી અનુભવતા કવિઓએ ક્યારેક સોયના નાકામાંથી પસાર થતા દોરાને શાંત ચિત્તે નિહાળવા જેવો છે. શાંત પાણીમાં હળવે હળવે તરી રહેલી માછલીની જેમ દોરો પણ નાકામાંથી પસાર થવાની મથામણ કરે છે. નટખટ કાનુડો ગોપીઓને પજવે એમ દોરાનો છેડો પણ નાકામાંથી પસાર થવાની આનાકાની કરીને સોયની સુક્ષ્મ દિવાલને અડીને યુ-ટર્ન મારી લે છે. આટલેથી અટકતું નથી. એ પછી દોરાનો છેડો જાણે ‘દોરા ગંગા કિનારે વાલા...’ ગાતો હોય એમ મસ્તીભરી નજરે આપણી સામે તાકી રહેશે. સોય-દોરાની આ જુગલબંધી ક્યારેક એટલી લાંબી ચાલે છે કે શું સાંધવાનું હતું એ પણ ભૂલાઈ જાય છે.
#સ્માઈલડેસિવિર





















