Fix-Pay : તારીખ પે તારીખ
Next tentative date : 1.12.2026
#GenZ_Against_Fixpay_Gujarat
@CMOGuj
@Bhupendrapbjp
@sanghaviharsh
@INCIndia
@AAPGujarat
@pbhushan1
સમાન કામ સમાન વેતન
દિવાળી જેવા પાવન તહેવારમાં સરકાર # ફિક્સ પગારના કર્મચારીઓની વેદના સમજી વર્ષોથી ચાલી આવતી ગેરબંધારણીય નીતિ દૂર કરી કર્મચારીઓને પોતાનો હક આપે🙏
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
#Remove_Fixpay_in_gujarat @CMOGuj @Bhupendrapbjp
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj @Bhupendrapbjp @Gopal_Italia
ફિક્સ પેના કર્મચારીઓનું આશાનું કિરણ બને તેવી બધા કર્મચારીઓ સરકારશ્રી પાસેથી આશા રાખે છે.કર્મચારીઓના બધા મુદ્દા ધ્યાને લઈને આટલા વર્ષોથી ચાલી આવતી આ ગેબંધારણીય નીતિ નાબૂદ કરે તેવી નમ્ર @Gopal_Italia
@hdraval93
@jigneshmevani
@shaktisinhgohil
#Remove_Fixpay_in_gujarat
એક બાજુ મોંઘવારી અને બીજું બાજુ કર્મચારીઓ ફિક્સ પે .એક બાજુ મહિનાના ધર ચલાવવા ૪૬૦૦૦/- જોઈએ અને બીજી બાજુ ૨૬૦૦૦/- પગાર #remove_fixpay_in_gujarat
#Gujrat_the_only_fixpay_state_in_india
6
#Revised_Revenue_Talati_Syllabus
👉PSI ની મેઇનસ લેખિત પરીક્ષાને પણ ૩ પેપર માંથી માત્ર ૧ પેપર કરી દેવામાં આવ્યું....
👉તો રેવન્યુ તલાટી માટે GPSC સિસ્ટમ કેમ..
@CMOGuj @Bhupendrapbjp
1
29
ગૌણ સેવા ની #મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત #MCQ જ અને એક જ પરીક્ષા છે.
અને એક #રેવન્યુ_તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ અને મેન્સ mcq પણ નહિ #લેખિત...
#Revised_Revenue_Talati_Syllabus
@Bhupendrapbjp
હોળી ધુળેટીના તહેવાર પર ગુજરાત સરકાર ફીક્સ પેના સમયગાળા બાબતે હિતકારી નિર્ણય કરશે તો #ફીક્સ_પગારના કર્મચારીઓના જીવનમાં ખુશીના રંગો ભળી જશે.
#Remove_Fix_Pay_In_Gujarat
@Bhupendrapbjp @CMOGuj
ગુજરાત સરકાર એ ફિક્સ પે નાબૂદ કરવું જોઇએ.
બિહાર સરકાર ફિક્સ પગારનો સમયગાળો ઘટાડીને 1 વર્ષ કરી શકે તો ગુજરાત સરકાર કેમ નાં કરી શકી
ફિક્સ પગાર નાબૂદ કરો સંવેદનશીલ
ગુજરાત સરકાર ગુજરાતના #ફિક્સ #વેતનવાળા કર્મયોગીઓ માટે #સંવેદનશીલ બનશે ખરી..??
#Remove_Fix_Pay_In_Gujarat @CMOGuj
#WithdrawObjectionFee
માનનીય @Hasmukhpatelips સાહેબ, ઉમેદવારોની રજૂઆત આપને સમયનો વેડફાટ(ટાઇમપાસ) લાગે છે, પરંતુ સામન્ય માણસ એ ભૂલની કિંમત શું લેવા ચૂકવે જે ભૂલ આયોગે કરી હોય?
આ બાબતે ફેરવિચાર કરવા અને અન્ય ઉકેલ શોધવા આપને વિનમ્ર અપીલ છે. આભાર🙏
@GPSC_OFFICIAL
@YAJadeja
#Remove_Fix_Pay_Gujarat
બંધારણનાં અનુચ્છેદ ૩૯ મુજબ "સમાન કામ, સમાન વેતન" મળવાપાત્ર છે તો માત્ર ગુજરાતમાં જ કેમ ફિક્સ પગારની શોષણકારી નીતિ અમલમાં છે? #Remove_Fix_Pay_Gujarat
@CMOGuj @Bhupendrapbjp
સાહેબ,GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) CBRT પદ્ધત્તિ નાબૂદ કરવામાં આવે.
@CMOGuj
@Bhupendrapbjp
@HHPATELGSSSB
@Jamawat3
#CCE_result_according_GPSC
ગુજરાતમાં વરસાદના લીધે 28-31st ઑગસ્ટ વચ્ચે GPSC દ્વારા યોજાનાર DySo ની મુખ્ય પરીક્ષા બાબતે ઘણા બધા વિધાર્થીઓને પરીક્ષા સમયસર યોજાશે કે કેમ એ અસમંજસ છે.પરીક્ષાર્થીની મુંજવણ દુર થાય એ માટે યોગ્ય માહિતી સાથે આપ શ્રીને અનુરોધ છે.
@CMOGuj
@Bhupendrapbjp
@GPSC_OFFICIAL
@ArvindVora20
👉GPSC ની ભૂલનો ભોગ વિદ્યાર્થી શા માટે બને?
👉ગત રોજ જાહેર થયેલ પરિણામમાં 1800થી વધુ વિદ્યાર્થીઓ ઉમેરાણા.
👉મુખ્ય પરીક્ષા માટે માત્ર 12/13 દિવસ જેટલો સમય આપવો કેટલો યોગ્ય?
#ChangeDysoExamDate
@GPSC_OFFICIAL
@NalinUpadhyay4
@CMOGuj
@Bhupendrapbjp
@YAJadeja
@devanshijoshi71








