Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🏆 Congratulations to Swara Paresh Patel from Gujarat, Runner-Up at the #NationalScienceSeminar2026!
Representing Gujarat, she earned recognition for her presentation on #IndianEnergyBasket2047: #ProspectsAndChallenges.” ⚡🇮🇳
#NSS2026 #StudentAchievement
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
Visited the GUJCOST District Community Science Centre at the D.D. Law College campus in Navsari to review its scientific infrastructure, ongoing operations, and diverse educational programs.
Commendable work is underway here to 👇🏻
🔹Nurture scientific temper and curiosity among young minds
🔹Promote hands-on, experiential learning
🔹Encourage research-oriented thinking
Facilities like these are instrumental in inspiring the next generation to explore the limitless possibilities of science and technology.
#GUJCOST #ScienceAndTechnology #ScienceForSociety #TechnologyDrivenGujarat #ViksitGujarat
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગતોને નમ્ર શ્રદ્ધાંજલિ. 🕯️
તમારી એક નાની સાવચેતી કોઈનો જીવ બચાવી શકે છે. સુરક્ષિત રહો, નિયમોનું પાલન કરો. 🙏
#WorldDayOfRemembrance #RoadSafety
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
With the efforts of @InfoGujcost the Gujarat Student Swara Patel has secured Runner up position at the #NationalScienceSeminar (NSS) held at National Science Centre, Delhi.
The mentorship of @InfoGujcost has brought this laurels to the State from among participants of 37 #States and UTs.
#GUJCOST proudly celebrates this achievement, nurturing #scientific curiosity, innovation and excellence among Gujarat’s #young achievers.
નેશનલ સાયન્સ સેમિનારના રાજ્યકક્ષાના સેમિનારમાં ગાંધીનગરની Swara P. Patel, St. Xavier’s High School, એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું છે. 🥇
હવે તે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
નિસર્ગ સાયન્સ સેન્ટર,તરફથી હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ સફળતા માટે શુભેચ્છાઓ!
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🚦 Towards Zero Road Fatalities in Surat Rural
The Zero Fatality District (ZFD) Orientation Programme was held on 28 September 2026 to strengthen coordinated efforts for effective implementation of the ZFD Programme in Surat Rural.
Chaired by the Commissioner, Gujarat Road Safety Authority (GRSA), the programme brought together key stakeholders from Police, RTO, NHAI, R&B Department, Education & Health Departments, 108 Emergency Services and GRSA.
🤝 The session focused on data-driven road safety interventions, safer road infrastructure, focused enforcement, emergency response and inter-departmental coordination towards achieving the Zero Fatality objective.
The programme was organized with the support of RTO and Surat Rural Police, with SaveLIFE Foundation as the Knowledge Partner.
🎯 One shared goal: Safer Roads. Safer Journeys. Zero Fatalities.
#ZeroFatalityDistrict #ZFD #RoadSafety #SuratRural #GRSA #SafeRoads #GujaratRoadSafety
🎭🔬 District Level Science Drama Festival – 2026 સફળતાપૂર્વક યોજાયો!
Theme: Science and Society | વિજ્ઞાન અને સમાજ
📅 28 September 2026
📍 Dr. Babasaheb Ambedkar Bhavan, Gandhinagar
સંયુક્ત આયોજન: NCSM, GUJCOST & Nisarg Science Centre,
#ScienceDramaFestival
@InfoGujcost
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
A state-level mega bike rally focused on road safety will be held under the 'Seva Sankalp Abhiyan', presided over by the Honorable Commissioner of the Gujarat Road Safety Authority.
@GRSAofficial @arjunmodhwadia @InfoGujcost @CMOGuj @PMOIndia @sanghaviharsh @Punam_Bhargava
A state-level mega bike rally focused on road safety will be held under the 'Seva Sankalp Abhiyan', presided over by the Honorable Commissioner of the Gujarat Road Safety Authority.
@GRSAofficial @arjunmodhwadia @InfoGujcost @CMOGuj @PMOIndia @sanghaviharsh @Punam_Bhargava
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🚦 સુરક્ષિત સફર, સુરક્ષિત ભવિષ્ય!
“ટ્રાફિક નિયમોનું પાલન – સુરક્ષિત જીવનની સાચી ઓળખ!”
ગાંધીનગર ખાતે આવેલી બ્રાઈટ હાઈસ્કૂલ, વલાદ માં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તથા નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી પ્રત્યે સભાનતા કેળવવાના હેતુથી ‘ટ્રાફિક અને રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ – 2026-27’નું સફળ આયોજન કરવામાં આવ્યું.
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🚦 સુરક્ષિત ડ્રાઇવિંગ, સુરક્ષિત ભવિષ્ય: માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ (૨૦૨૬-૨૭)
"રસ્તા પર સાવચેતી એ માત્ર નિયમ નથી, જીવન બચાવવાની ફરજ છે."
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગાંધીનગર અને નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી માણેકબા કૃષિ વિદ્યાલય, અડાલજ ખાતે 'ટ્રાફિક અને રોડ સેફ્ટી અવેરનેસ' અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ સત્રમાં ૧૧૭ વિદ્યાર્થીઓ અને ૫ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટ્રાફિક વ્યવસ્થાપન અને સલામતીના પાઠ શીખ્યા
વિદ્યાર્થીઓની જાગૃતિ અને સમજ ચકાસવા માટે એક રસપ્રદ ક્વિઝ સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
આવો, આપણે સહુ સંકલ્પ લઈએ, ટ્રાફિક નિયમોનું પાલન કરી સ્વયં અને અન્યના જીવનને સુરક્ષિત બનાવીએ.
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🚦 માર્ગ સલામતી જાગૃતિ અભિયાન: સુરક્ષિત સફર, સુરક્ષિત ભવિષ્ય
“સાવચેતી આપણી જવાબદારી, સુરક્ષા સૌની ભાગીદારી!”
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GUJROSA), ગાંધીનગર તથા નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જ્યોતિ વિદ્યાલય, રિદ્રોલ (માણસા) ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ‘ટ્રાફિક અને રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ’ યોજાયો હતો.
Nisarg Science Centre, inspired by @InfoGujcost organized a District Level National Science Seminar on “Indian Energy Basket 2047: Possibilities & Challenges.”
Around 55 students from various schools of Gandhinagar participated and presented their ideas through PPTs and charts.
🌍 World Ozone Day 2026
at Government Polytechnic, Gandhinagar, jointly organized by @GPCB_GANDHINGAR , Nisarg Science Centre
“Global Action for a Cooler Planet”
The programme included a Popular Lecture & Quiz about ozone layer protection and environmental conservation.
🚀 National Space Day 2026🇮🇳
Nisarg Community Science Centre,Gandhinagar ખાતે National Space Day નિમિત્તે વિદ્યાર્થીઓ માટે
Space Quiz નું આયોજન કરવામાં આવ્યું. 🛰️
વિદ્યાર્થીઓએ ISRO, અવકાશ મિશન અને અવકાશ વિજ્ઞાન અંગે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
#NationalSpaceDay @arjunmodhwadia
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
આજે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે રાજ્યભરમાં આયોજિત ‘સ્પેસ ક્વિઝ’ની અલગ અલગ જિલ્લાની કેટલીક ઝલકીઓ…
વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, જ્ઞાન અને નવીન વિચારોને પ્રોત્સાહન આપતી આ અનોખી પહેલ, ભારતના ભવિષ્યના અવકાશ વિજ્ઞાનીઓ માટે પ્રેરણાનો પાયો બની રહી છે.
#NationalSpaceDay #SpaceQuiz #SpaceIndia #ISRO #Gujarat #ViksitBharat
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો તેમજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ “સ્પેસ ક્વિઝ” નું આયોજન કરવામાં આવ્યું છે.
અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, જ્ઞાન અને સંશોધનાત્મક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપતી આ અનોખી ક્વિઝમાં વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો ઉત્સાહપૂર્વક ભાગ લે અને અવકાશ વિજ્ઞાનની રોમાંચક દુનિયા સાથે જોડાય તેવી વિનમ્ર અપીલ.
#NationalSpaceDay #SpaceQuiz #Science #SpaceScience #Gujarat
🚀 ડૉ. વિક્રમ એ. સારાભાઈ જન્મજયંતિ નિમિત્તે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે “બાળ વૈજ્ઞાનિક સંસદ”નું આયોજન કરવામાં આવ્યું. ૪૦ જેટલા વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિકોના ગેટ-અપમાં સર્જનાત્મક રજૂઆતો કરી. 🧪🔬
@InfoGujcost
@IndiaDST
@dstGujarat @CMOGuj @arjunmodhwadia
@PMOIndia
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
Winners of National #STEM Quiz 4.0
Your prizes are unveiled!!!
Contact your nearest science centre in Gujarat
For other state winners prizes will reach your doorstep soon...






















































