Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC) header
Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC) profile picture

Nisarg CSC Gandhinagar

Joined February 2019
Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)Photo by Lok Vigyan Kendra-Gandhinagar (@NisargCSC)
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🏆 Congratulations to Swara Paresh Patel from Gujarat, Runner-Up at the #NationalScienceSeminar2026! Representing Gujarat, she earned recognition for her presentation on #IndianEnergyBasket2047: #ProspectsAndChallenges.” ⚡🇮🇳 #NSS2026 #StudentAchievement
20
24
242
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
Visited the GUJCOST District Community Science Centre at the D.D. Law College campus in Navsari to review its scientific infrastructure, ongoing operations, and diverse educational programs. Commendable work is underway here to 👇🏻 🔹Nurture scientific temper and curiosity among young minds 🔹Promote hands-on, experiential learning 🔹Encourage research-oriented thinking Facilities like these are instrumental in inspiring the next generation to explore the limitless possibilities of science and technology. #GUJCOST #ScienceAndTechnology #ScienceForSociety #TechnologyDrivenGujarat #ViksitGujarat
26
32
763
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર દિવંગતોને નમ્ર શ્રદ્ધાંજલિ. 🕯️ તમારી એક નાની સાવચેતી કોઈનો જીવ બચાવી શકે છે. સુરક્ષિત રહો, નિયમોનું પાલન કરો. 🙏 #WorldDayOfRemembrance #RoadSafety
1
2
111
With the efforts of @InfoGujcost the Gujarat Student Swara Patel has secured Runner up position at the #NationalScienceSeminar (NSS) held at National Science Centre, Delhi. The mentorship of @InfoGujcost has brought this laurels to the State from among participants of 37 #States and UTs. #GUJCOST proudly celebrates this achievement, nurturing #scientific curiosity, innovation and excellence among Gujarat’s #young achievers.
24
1
32
847
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🚦 Towards Zero Road Fatalities in Surat Rural The Zero Fatality District (ZFD) Orientation Programme was held on 28 September 2026 to strengthen coordinated efforts for effective implementation of the ZFD Programme in Surat Rural. Chaired by the Commissioner, Gujarat Road Safety Authority (GRSA), the programme brought together key stakeholders from Police, RTO, NHAI, R&B Department, Education & Health Departments, 108 Emergency Services and GRSA. 🤝 The session focused on data-driven road safety interventions, safer road infrastructure, focused enforcement, emergency response and inter-departmental coordination towards achieving the Zero Fatality objective. The programme was organized with the support of RTO and Surat Rural Police, with SaveLIFE Foundation as the Knowledge Partner. 🎯 One shared goal: Safer Roads. Safer Journeys. Zero Fatalities. #ZeroFatalityDistrict #ZFD #RoadSafety #SuratRural #GRSA #SafeRoads #GujaratRoadSafety
6
9
455
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
A state-level mega bike rally focused on road safety will be held under the 'Seva Sankalp Abhiyan', presided over by the Honorable Commissioner of the Gujarat Road Safety Authority. @GRSAofficial @arjunmodhwadia @InfoGujcost @CMOGuj @PMOIndia @sanghaviharsh @Punam_Bhargava
13
16
233
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🚦 સુરક્ષિત સફર, સુરક્ષિત ભવિષ્ય! “ટ્રાફિક નિયમોનું પાલન – સુરક્ષિત જીવનની સાચી ઓળખ!” ગાંધીનગર ખાતે આવેલી બ્રાઈટ હાઈસ્કૂલ, વલાદ માં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તથા નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી પ્રત્યે સભાનતા કેળવવાના હેતુથી ‘ટ્રાફિક અને રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ – 2026-27’નું સફળ આયોજન કરવામાં આવ્યું.
2
4
237
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🚦 સુરક્ષિત ડ્રાઇવિંગ, સુરક્ષિત ભવિષ્ય: માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ (૨૦૨૬-૨૭) "રસ્તા પર સાવચેતી એ માત્ર નિયમ નથી, જીવન બચાવવાની ફરજ છે." ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, ગાંધીનગર અને નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી માણેકબા કૃષિ વિદ્યાલય, અડાલજ ખાતે 'ટ્રાફિક અને રોડ સેફ્ટી અવેરનેસ' અંતર્ગત એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સત્રમાં ૧૧૭ વિદ્યાર્થીઓ અને ૫ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ટ્રાફિક વ્યવસ્થાપન અને સલામતીના પાઠ શીખ્યા વિદ્યાર્થીઓની જાગૃતિ અને સમજ ચકાસવા માટે એક રસપ્રદ ક્વિઝ સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આવો, આપણે સહુ સંકલ્પ લઈએ, ટ્રાફિક નિયમોનું પાલન કરી સ્વયં અને અન્યના જીવનને સુરક્ષિત બનાવીએ.
2
2
141
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
🚦 માર્ગ સલામતી જાગૃતિ અભિયાન: સુરક્ષિત સફર, સુરક્ષિત ભવિષ્ય “સાવચેતી આપણી જવાબદારી, સુરક્ષા સૌની ભાગીદારી!” ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (GUJROSA), ગાંધીનગર તથા નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જ્યોતિ વિદ્યાલય, રિદ્રોલ (માણસા) ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ‘ટ્રાફિક અને રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ’ યોજાયો હતો.
3
2
132
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
આજે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે રાજ્યભરમાં આયોજિત ‘સ્પેસ ક્વિઝ’ની અલગ અલગ જિલ્લાની કેટલીક ઝલકીઓ… વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, જ્ઞાન અને નવીન વિચારોને પ્રોત્સાહન આપતી આ અનોખી પહેલ, ભારતના ભવિષ્યના અવકાશ વિજ્ઞાનીઓ માટે પ્રેરણાનો પાયો બની રહી છે. #NationalSpaceDay #SpaceQuiz #SpaceIndia #ISRO #Gujarat #ViksitBharat
1
39
49
940
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાતના તમામ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રો તેમજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ “સ્પેસ ક્વિઝ” નું આયોજન કરવામાં આવ્યું છે. અવકાશ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા, જ્ઞાન અને સંશોધનાત્મક દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપતી આ અનોખી ક્વિઝમાં વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો ઉત્સાહપૂર્વક ભાગ લે અને અવકાશ વિજ્ઞાનની રોમાંચક દુનિયા સાથે જોડાય તેવી વિનમ્ર અપીલ. #NationalSpaceDay #SpaceQuiz #Science #SpaceScience #Gujarat
1
72
81
831
Winners of National #STEM Quiz 4.0 Your prizes are unveiled!!! Contact your nearest science centre in Gujarat For other state winners prizes will reach your doorstep soon...
29
1
36
1,439
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
બાળ વૈજ્ઞાનિક બનવાની સુવર્ણ તક; નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) - 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ… વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધન ક્ષમતા વિકસે તે હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 10થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે NCSC - 2026નું આયોજન કરવામાં આવ્યું છે. "Science and Innovation for Sustainability" થીમ આધારિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ તા. 15 ઓગસ્ટ, 2026 સુધી નિઃશુલ્ક ઓનલાઇન નોંધણી કરાવી શકશે… સ્થાનિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલો રજૂ કરતા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સમાંથી પસંદગી પામેલા 26 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે; નવીન પ્રોજેક્ટ્સને ગુજકોસ્ટ દ્વારા પેટન્ટ, ડિઝાઇન અને કોપીરાઇટ જેવી બૌદ્ધિક સંપદા સુરક્ષા માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે… #NCSC2026 #GUJCOST #ScienceAndTechnology
80
110
9,988
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
વલસાડના ભિલોડ ગામમાં ફસાયેલા આ લોકોના મકાનની છત સુધી પાણી પહોંચી રહ્યું છે, તંત્ર પાસે મદદની કરી રહ્યા છે માગ.... @collectorvalsad @DDO_VALSAD @NDRFHQ @CMOGuj @GujaratPolice @sanghaviharsh #rain #rainingujarat
1
3
2
94
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
Today we were delighted to welcome the smvs students to the IP Lab . The visit provided students with an opportunity to explore innovative technologies interacts with team and got insightful knowledge on Intellectual property #iplab @InfoGujcost – at Gandhinagar, India
3
5
99
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
Successfully organized the GUJCOST IP Inventor Lab- Student Innovation Challenge at Nisarg science center gandhinagar. Heartfelt thanks to Ms.zil mam from GUJCOST for her valuable guidace and support as jury member. Grateful to all school, teachers and students.#ipr #innovation – at Ahmadabad City, India
3
6
115
_ अल्लाह तआ़ला का इरशाद है: कितने ही जानवर हैं जो अपना रिज़्क़ उठाए नहीं फिरते, अल्लाह इनको रिज़्क़ देता है और तुम्हारा राज़िक भी वही है वह सब कुछ सुनता और जानता है! खुलासा: अल्लाह की जिम्मेदारी: दुनिया में बहुत से ऐसे छोटे-बड़े जीव-जंतु और जानवर हैं, जो हमारी तरह कल के लिए खाना जमा करके नहीं रखते।सबका पालने वाला: अल्लाह तआला उन बेजुबान जानवरों को भी हर दिन खाना (रिज़्क़) देता है और हम इंसानों को भी वही पालता है।वह सब जानता है: अल्लाह हमारी हर जरूरत को सुनता है और जानता है। हमें कभी भी अपनी रोजी-रोटी को लेकर परेशान नहीं होना चाहिए, बल्कि उस पर भरोसा रखना चाहिए। सूरह अल-अंकबूत (Surah Al-Ankabut), आयत संख्या 60 है।
2
53
1
206
25,932
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
#community level program:: Blue 🌑 watching by powerful telescope for community at md Mehta district science center dhrol (dist Jamnagar)@IndiaDST @dstGujarat @arjunmodhwadia @EduMinOfGujarat @narottamsahoo @CollectorJamngr @dharmesh0506
47
50
319
Lok Vigyan Kendra-Gandhinagar retweeted
“Salute to the silent guardians of global harmony, whose sacrifice turns war zones into pathways of peace.”
🤖 Made with AI
53
53
192
વિશ્વભરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવનારા વીર શાંતિ રક્ષકોને કોટિ-કોટિ વંદન. 🕊️ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ માનવતાની રક્ષા કરનારા આ બહાદુર સૈનિકોની નિષ્ઠા અને બલિદાનને આજે આપણે સલામ કરીએ છીએ. #InternationalDayofUNPeacekeepers #PeacekeepersDay #29May
29
32
122