@OVSRCSC ખાતે રાજકોટ જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ #NCSC સફળતાપૂર્વક સંપન્ન.
જિલ્લાની વિવિધ શાળાઓના 105 થી વધુ બાળ વૈજ્ઞાનિકોએ તેઓના સંશોધનપત્રો રજૂ કર્યા.
@InfoGujcost @dstGujarat @IndiaDST @DdJadeja749 @arjunmodhwadia
@OVSRCSC અને નેચર & એડવેન્ચર ક્લબ ના સંયુક્ત ઉપક્રમે ઓક્સિજન પાર્ક ખાતે આયોજિત "બાળ ખેડૂત" કાર્યશાળામાં બાળકો ઘર આંગણે શાક ભાજી વાવતા શીખ્યા.
@InfoGujcost @dstGujarat @DdJadeja749 @arjunmodhwadia @smartcityrajkot @nehalcshukla
"પદ્મવિભૂષણ"-ઋષિ તુલ્ય વૈજ્ઞાનિક પ્રો.એમ.એમ. શર્મા સાહેબની @OVSRCSC ખાતેની શુભેચ્છા મુલાકાત. તેઓએ કેન્દ્રની પ્રવૃત્તિઓને બિરદાવી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા. જય વિજ્ઞાન.
@InfoGujcost @dstGujarat @DdJadeja749 @arjunmodhwadia @smartcityrajkot @nehalcshukla @CMOGuj @PMOIndia
@OVSRCSC ના નિયામક ડૉ. રમેશ ભાયાણી લિખિત પુસ્તિકા ભારતના મહાન રસાયણવિદ્દ "આચાર્ય ડૉ. પ્રફુલચંદ્ર રૉય" નું પદ્મવિભૂષણ વૈજ્ઞાનિક પ્રો. એમ. એમ. શર્માના વરદ્ હસ્તે વિમોચન કરાયું.
@InfoGujcost @dstGujarat @DdJadeja749 @arjunmodhwadia
#SundayScienceSchool અને #BalKhedut વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓથી ભરપૂર રવિવાર... @OVSRCSC.
@InfoGujcost @dstGujarat @DdJadeja749 @arjunmodhwadia @CMOGuj @PMOIndia @smartcityrajkot @nehalcshukla
ગુજરાત રાજ્યના "સેવા સંકલ્પ અભિયાન" અન્વયે #GUJCOST પ્રાયોજિત National Science Seminar - 2026 ની રાજકોટ જિલ્લા કક્ષાની સ્પર્ધા #OVSRCSC ખાતે યોજાઈ.
@InfoGujcost @dstGujarat @arjunmodhwadia @DdJadeja749 @CMOGuj @ncsmgoi @PMOIndia @narendramodi @smartcityrajkot
Popular Talk on "FROM PROBLEM TO POSIBILITIES" by Prof. Hiren Bhatt Sir (EC Dept. of Atmiya University) @ OVSRCSC - RAJKOT under celebration of #NationalEngineer'sDay2026.
@InfoGujcost @dstGujarat @arjunmodhwadia @DdJadeja749 @IndiaDST @smartcityrajkot @nehalcshukla
#ViksitBharat ના સ્વપ્ન દ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રીશ્રી #NarendraModi સાહેબના જન્મદિવસ તા. 17/9 ના રોજ #NationalScienceSeminar2026 નું #GUJCOST ના નેતૃત્વમાં આયોજન કરવામાં આવ્યું છે.
@InfoGujcost @dstGujarat @arjunmodhwadia @DdJadeja749 @CMOGuj @PMOIndia @ncsmgoi
#GUJCOST અને #GUVNL પ્રાયોજિત #BURD કાર્યક્ર્મ અન્વયે સાતડા પ્રા. શાળા. તા. & જિ. રાજકોટના #YoungEnergyGuards - બાળ ઊર્જા રક્ષકોએ ઉર્જાનો શાણપણ ભર્યો ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી.
@InfoGujcost @GuvnlOfficial
#NationalSpaceDay2026 ની ઉજવણી અન્વયે તા.23/8/2026 ના રોજ OVSRCSC - રાજકોટ દ્વારા RSC ખાતે GUJCOST ના DG માનનીય શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ - IAS ની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય #SpaceQuiz યોજાઈ.
@InfoGujcost @dstGujarat @arjunmodhwadia @DdJadeja749 @isro @IndiaDST
રાષ્ટ્રીય અવકાશ દિવસ - 23 ઓગસ્ટ.
રાષ્ટ્રનું સામર્થ્ય - રાષ્ટ્રનું ગૌરવ.
🚀જય વિજ્ઞાન🚀
🚀 જય અનુસંધાન🚀
@arjunmodhwadia @dstGujarat @InfoGujcost @IndiaDST @RSCRajkot @InfoGujarat @CollectorRjt @deorajkot
#GUJCOST અને #GUVNL પ્રાયોજિત "બાળ ઉર્જા રક્ષક દળ" (BURD) કાર્યક્રમ અંતર્ગત 10 જુલાઈ 2026 #GlobalEnergyIndependanceDay ની ઉજવણી અન્વયે રાજકોટ જિલ્લાની પસંદિત 25 Govt. Primary Schools ની ઓનલાઈન ટીચર્સ ટ્રેનીંગ યોજવામાં આવી છે.
@InfoGujcost @GuvnlOfficial @dstGujarat
Today, #DrAnilKakodker - Former Chairman of #AtomicEnergyCommissionofIndia visited our centre & appreciated our science dissemination activities.
@InfoGujcost @dstGujarat @arjunmodhwadia @CMOGuj @PMOIndia @InfoGujarat @CollectorRjt @RajkotDdo











