Removefixpay (@Removefixpay) profile picture
Joined October 2026
Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)Photo by Removefixpay (@Removefixpay)
Include

Only show posts containing:

Exclude

Hide posts containing:

Time range
-
Minimum likes
Replying to @sanghaviharsh
@sanghaviharsh સાહેબ ફિક્સ પગાર અને કર્મચારી સાથે ક્યારે સંવાદ કરશે એ પણ જણાવજો @Bhupendrapbjp #GenZ_Against_Fixpay_Gujarat
આપણને એક એવા મુખ્યમંત્રી મળ્યા છે, જે છેવાડાના લોકો સુધી પહોંચીને તેમની સાથે સ્વજનની જેમ સીધો સંવાદ સાધી રહ્યા છે.
6
8
37
Replying to @PARIKSHA31
@PARIKSHA31 સાહેબ તમારો @AngelAcademy1 વારા થી કોન્ટેક હોય તો એમને ફિક્સ પગાર બાબતે બોલવા માહિતગાર કરજો બાકી પ્રમોશન હોય કે ના હોય એમના વિધાર્થી હિત ની વાત છે
1
196
Replying to @PARIKSHA31
@PARIKSHA31 આ @AngelAcademy1 વારા ગઢવી ભાઈ ખાલી લેતા જાણે છે ફિક્સ પગાર પર હરફ પણ નથી ઉચ્ચાર્યો પોતાના વિધાર્થી ના સપોર્ટ માં કોઈ સપોર્ટ નથી માત્ર પૈસા ના પૂજારી છે સરકાર થી ડરે છે કારણ કે કાયદો ફોલો કરતા નહીં હોય #GenZ_Against_Fixpay_Gujarat
1
7
242
Removefixpay retweeted
શું તમે ફિક્સ પે નાબૂદી માટે હાઈકોર્ટ નો ચુકાદો માની બંધારણ નું માન રાખ્યું?કે પછી તમે શોષણ ચાલુ રાખવા ને સસ્તો શ્રમ મેળવવા સુપ્રીમ કોર્ટ માં ગયા છો? હા,તમે સુપ્રીમ કોર્ટ માં ગયા ને વધુ દોઢ દાયકો કેસ લબડાવ્યો છે જે તમારી શોષણભરી દાનત ઉજાગર કરે છે સર. #GenZ_Against_Fixpay_Gujarat
PM Says, “I Waived Income Tax on ₹12 Lakh Income”—Asks Employers Whether They Have Increased Employees’ Salaries : શું તમે તમારા કર્મચારીઓનો પગાર વધાર્યો? મેં 12લાખ ઇન્કમટેક્સ માફ કર્યો: PM @narendramodi #PMModi #IncomeTax #TaxRelief #12LakhTaxFree #SalaryHike #Employees #EconomicRelief #IndiaEconomy #PMStatement #GujaratFirst
104
123
633
આદરણીય @narendramodi જી ખાનગી કંપની જેવી હાલત આપના પોતાના ગુજરાત રાજ્યના ફિક્સ પગારના સરકારી કર્મચારીઓની પણ છે તેમને ૫ વર્ષ સુધી પગાર વધારો અને મોંઘવારી ભથ્થા મળતા નથી તો ફિક્સ પગારની નીતિ અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી વિનંતી. @Bhupendrapbjp #Remove_Fixpay_in_gujarat
12
327
7
446
10,018
Removefixpay retweeted
सर आपभी FIX PAY हटा दीजिये जरा Gujarat में से और हमे भी ताली बजाने का मौका दीजिए। @narendramodi @Bhupendrapbjp @harshsanghvi #GenZ_Against_Fixpay_Gujarat
10
197
4
245
3,980
Replying to @narendramodi
@narendramodi તમે ઇન્ડસ્ટ્રી ને આ સલાહ આપી પણ તમે ખુદ CM હતા ત્યારે 2500 માં ફિક્સ પગાર નીતિ લાવી હતી એનો શું આજે પણ તમારા ગૃહ રાજ્ય ગુજરાત માં ફિક્સ પગાર ની નીતિ છે આ અંગે યોગ્ય કરો પછી સલાહ સૂચનો આપજો @Bhupendrapbjp @KanuDesai180 @sanghaviharsh #GenZ_Against_Fixpay_Gujarat
📢 ગુજરાત સરકારને એક સીધો સવાલ! ગુજરાતમાં ફિક્સ પગારના કર્મચારીઓ વર્ષો સુધી એક જ કામ કરે, એક જ જવાબદારી નિભાવે, છતાં 5 વર્ષ સુધી ઓછા પગારમાં કેમ? 📌 મોંઘવારી વધી રહી છે 📌 પરિવારની જવાબદારીઓ વધી રહી છે #GujaratFixPay
30
27
178
VIP માટે છૂટ, નાના કર્મચારી માટે ફિક્સ પગાર! VIP ને વિડિઓ ની છૂટ અને સામાન્ય ને માફી માંગવી એક સરકાર, બે નીતિ કેમ?@sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
ચાલો હવે એતો ખબર પડી કે કાયતો માત્ર સામાન્ય જનતા માટે છે બાકી @MorariBapu_ ને @KirtidanGadhvi માટે તો કાયદો એટલે સુ? @DwarkaOfficial @sanghaviharsh માનનીય શ્રી @narendramodi સુ કેસો @GujaratPolice તમારું સુ કેવાનું થાય છે @tv9gujarati @dgpgujarat @gujratsamachar
2
217
2
303
10,902
શોષણ કરવામાં સદા અગ્રેસર ગુજરાત. ફિક્સ પગારયુક્ત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત. રાજ્ય એક, શોષણ નીતિઓ અનેક. બીજેપી હે, તો મુમકિન હે ફિક્સ પગાર. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_fix_pay_in_gujarat #RemoveFixPayInGujarat #Removefixpay5year #gujarat_fixpay_model
62
79
1,744
Replying to @RVCJ_FB
@RVCJ_FB भाई गुजरात में 5 साल तक एक ही पगार मिलता सरकारी नौकरी वालो को ओर ये सबसे ज्यादा समय हे ओर ये दूसरों को सलाह दे रहे हे पहले फिक्स पगार बंद करदे #GenZ_Against_Fixpay_Gujarat @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180
20
17
175
Replying to @Bhupendrapbjp
@Bhupendrapbjp સાહેબ ફિક્સ પગાર બંધ થાય અને કરકસર ને નામે થતો શોષણ બંધ થાય એવી અમારા જેવા નાના કર્મયોગી વતી પ્રાર્થના કરજો કદાચ ભગવાન સાંભળી લે સરકાર તો નથી સાંભળતી જય મહાદેવ #GenZ_Against_Fixpay_Gujarat
સદીઓ જૂના ઐતિહાસિક વારસા અને અદભુત સ્થાપત્ય કલાની સાક્ષી પૂરતા દાહોદના સુપ્રસિદ્ધ અને પૌરાણિક બાવકા શિવમંદિર ખાતે આજે દેવાધિદેવ મહાદેવના દર્શન-પૂજન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભોળાનાથના ચરણોમાં શીશ ઝુકાવીને સમગ્ર ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પવિત્ર ધરોહરની મુલાકાત દરમિયાન મંદિરના ભવ્ય ઇતિહાસ અને કલાત્મક સ્થાપત્ય વિશે ઝીણવટભરી જાણકારી મેળવી.
9
13
110
Still waiting reply on fixpay issue sir hope you will reply on this issue @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
Bhai wishlist toh next level hai! 🤔
47
62
1,351
Shu tame Saurabh Bhai Patel (Dalal) ne 2027 maa CM tarike jova mago cho cho ? @Mayur_0603 @DrAadityaMehta @Hits136 @Hitesh_ahir_05
5
3
2
10
14,277
તો મેડમ ફિક્સપગારદાર પણ દેશવાસી અને પુરા પગાર ના હકદાર કેવાય કે નહીં @Rivaba4BJP @sanghaviharsh @Bhupendrapbjp @KanuDesai180 @drpradyumanvaja @irushikeshpatel @Balwantsinh99 @ADevvrat @narendramodi #GenZ_Against_Fixpay_Gujarat
हमें सोच को बदलना होगा..!
2
165
1
198
6,928
ભાઈ પોતે ખુદ કરકસર ને નામે કર્મચારી ને ૫ વર્ષ યુવાનો ને ફિક્સ પગાર માં રાખે છે બિહાર પણ ફિક્સ પગાર રાખી શોષણ નથી કરતો પોતે ખુદ શોષણભરી નીતિ રાખે છે #GenZ_Against_Fixpay_Gujarat
PM Modi just roasted FICCI live 🔥 "Tax 30% se 22% kiya, 12 lakh tak income tax free kiya... phir bhi satisfied nahi ho? Employees badhaye? Salary hike diya?" 100 saal baad bhi Gandhi wali baat dohrani pad rahi hai... yeh kis ki failure hai? Industry leaders ke chehre dekhne layak they 😂
2
124
169
3,031
ફિક્સ પગાર હટાઓ શોષણ ભગાઓ પર પણ એક કાર્યક્રમ થઈ જાય આ પ્રોગ્રામ માં ખર્ચ ના કર્યો હોત પણ કરકસર થઈ જાત કરકસર કરવા માટે માત્ર વર્ગ ૩ ૪ ના કર્મચારી જ છે તમે ઓછો ભથ્થો અને પગાર ૨ વર્ષ માટે MLA મંત્રી ના બંધ કરી દો નાના કર્મચારી નો શોષણ કેમ કરો છો #GenZ_Against_Fixpay_Gujarat
આજરોજ વાપી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી @DrPrashantkorat ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રામાં કેબિનેટ મંત્રીશ્રી @ramanjiborsad સાથે સહભાગી બન્યો. આ પદયાત્રામાં પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરવાના થઈ રહેલા પ્રયાસો અંગે સ્પષ્ટતા કરી હતી. લોકશાહીની મજબૂતી, પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી મૂલ્યોની જાળવણી એ આપણી સામૂહિક જવાબદારી છે.
3
113
133
3,046
ફિક્સ પગારદારો તો માત્ર હક નું પગાર માંગે છે એમની તો કોઈ Wishlist નથી હક છે એમને પણ એક આવો reply aapi dyo કે હવે ફિક્સ પગાર બંધ થાશે આ હક છે wishlist નથી @sanghaviharsh સાહેબ @Bhupendrapbjp @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
Bhai wishlist toh next level hai! 🤔
1
212
303
33,642
Fiz-Pay માત્ર પગાર નથી… એ એક વ્યવસ્થા છે, જે વર્ષો સુધી કર્મચારીને “કામ પૂરું કરો, હક પછી જોઈશું” કહે છે… #GenZ_Against_Fixpay_Gujarat
🤖 Made with AI
4
193
212
1,207
Removefixpay retweeted
નવા વર્ષની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહના રંગો..
13
130
1
423
7,228
Removefixpay retweeted
યુવાનોના સપનાઓને ફિક્સ પગારની મર્યાદામાં બાંધી શકાય નહીં! સમાન કામ, સમાન વેતન એ યુવાનોનો અધિકાર છે, કોઈ ઉપકાર નહીં! ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી ગુજરાતના યુવાનોને ન્યાય આપો! યુવાનોના હકની આ લડતમાં અમે મક્કમપણે સાથે છીએ. #GenZ_Against_Fixpay_Gujarat #Remove_Fixpay_in_gujarat
29
27
412