Sanjay modi science king (@ScienceMod78452) profile picture

Assistant teacher

Ahemedabad
Joined September 2023
Photo by Sanjay modi science king (@ScienceMod78452)
Include

Only show posts containing:

Exclude

Hide posts containing:

Time range
-
Minimum likes
Sanjay modi science king retweeted
ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
6
375
459
8,067
Sanjay modi science king retweeted
क्या देश के माननीय प्रधानमंत्री महोदय गुजरात के मूल निवासी होने के नाते गुजरात के कर्मचारियों के हक की बात सुनेंगे? और क्या वह गुजरात के माननीय मुख्यमंत्री भूपेंद्रभाई को #फिक्सपेनीति के संबंध में उचित समाधान लाने का निर्देश देंगे? @PMOIndia @CMOGuj @narendramodi @Bhupendrapbjp
29
295
3
271
3,709
Sanjay modi science king retweeted
देश के कोई भी राज्य मे पांच साल का फिक्स पे नहीं है || गुजरात मे फिक्स पे नीति नाबूद करो || #Remove_Fixpay_in_gujarat @Bhupendrapbjp @AmitChavdaINC @RahulGandhi @ndtvindia @ABPNews @NewsCapitalGJ @VtvGujarati @tv9gujarati @jigneshmevani80 @YAJadeja @Jamawat3 @devanshijoshi71
5
139
1
85
664
Sanjay modi science king retweeted
#ફિક્સ_પે : યુવાનોની કાબીલિયત પર શંકા કે સરકારની લાચારી? ગુજરાત સરકાર છેલ્લા ઘણા વર્ષોથી એક ભયાનક નીતિ લાગુ રાખી રહી છે – ફિક્સ પે શોષણ જેવી યોજના. આ નીતિ માત્ર કર્મચારીઓનો શોષણ નથી, પણ તે ગુજરાતના ભવિષ્ય સામે ઊભું થયેલું મૌન સંકટ છે. ગુજરાતમાં અંદાજે 3 લાખથી વધુ ફિક્સ પે કર્મચારી અલગ અલગ વિભાગો અને કરાર ઉપર ફરજ બજાવે છે. ❗ સવાલ એ નથી કે સરકાર પાસે પૈસા નથી — પ્રશ્ન એ છે કે ઈરાદો કેમ નહીં?🤔 જ્યારે વાત શિક્ષણ, આરોગ્ય, પોલીસ કે અન્ય ક્ષેત્રમાં ફરજ બજાવતા યુવાનોના ન્યાયપૂર્ણ પગારની આવે છે – ત્યારે સરકાર 'મર્યાદિત બજેટ' નો બહાનો આપે છે. ફિક્સ પે આજે માત્ર એક નીતિ નથી રહી – તે અણસાર છે એક તંત્રશાહી વ્‍યવસ્થાનો, જે યુવાન શ્રમનો ઉપયોગ તો કરે છે, પણ સરકાર યથાયોગ્ય મૂલ્ય આપતું નથી. હૈ સરકાર 📌ફિક્સ પે યોજના રદ્દ કરો અને રોજગાર કાયદો અનુરૂપ કાયમી નિયુક્તિ આપો. 📌નવા ભરતી કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર આપવો એ સમજૂતી નહિ, સંવિધાનિક હક છે. 📌યુવાનોના પ્રતિનિધિઓ અને મોરચાઓને ચર્ચામાં સ્થાન આપો. #Remove_Fixpay_in_gujarat #remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay #Remove_Fix_Pay_Gujarat #FixPayIsExploitation #REMOVE_FIX_PAY_IN_GUJARAT #ફિક્સ_પે_બંધ_કરો #Gujarat @Bhupendrapbjp @kuberdindor @irushikeshpatel @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @jigneshmevani80 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @Chaitar_Vasava @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @GenibenThakor @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbnewsmedia4u @DatelineGujarat @hbtwits4u
130
792
34
673
12,851
Sanjay modi science king retweeted
महंगाई आसमान छू रही है और आप 5 साल तक एक ही फिक्स्ड पे पर रखना चाहते हो? यह सरासर नाइंसाफी है.#Remove_Fixpay_in_gujarat
1
24
18
93
Sanjay modi science king retweeted
प्रधानमंत्री कहते हैं “सबका साथ, सबका विकास” – तो फिर कर्मचारियों का शोषण क्यों? #Remove_Fixpay_in_Gujarat @PMOIndia @narendramodi @Bhupendrapbjp @CMOGuj @Gopal_Italia @isudan_gadhvi @devanshijoshi71 @jigneshmevani80 @Anchor_Pankaj @INCIndia @BJP4Gujarat
3
38
1
23
89
Sanjay modi science king retweeted
रावण न की अंग्रेज सरकार, किसी ने भी #फिक्स_वेतन जैसी असंवैधानिक और अन्यायकारी नीति लागू नहीं की थी जिसमे अपने ही कर्मचारियों का शोषण किया जाता हो, फिर गुजरात सरकार को क्या दुश्मनी है अपने ही कर्मचारियों से ?@Bhupendrapbjp @CMOGuj @isudan_gadhvi @KanuDesai180 @Janak_Sutariyaa
2
48
34
120
Sanjay modi science king retweeted
🙏શ્રાવણ માસનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સરકાર કર્મચારીઓની વેદના સમજી ફિક્સ પે નીતિ નાબૂદ થાય તેવી મહાદેવને પ્રાર્થના🙏#Remove_Fixpay_in_gujarat @BJP4Gujarat @CRPaatil @RahulGandhi @ArvindKejriwal @INCIndia @RSSorg @YAJadeja @AmitChavdaINC @AAPGujarat @jigneshmevani80
9
158
2
97
409
Sanjay modi science king retweeted
#Remove_Fixpay_in_gujarat #remove_fixpay_in_gujarat "ફિક્સ પે: ગુજરાતના વિકાસનો ઢોલ અને શોષણની ચાબુક" 👆🏻પૂરા ભારતમાં આ મુદ્દો ટ્રેન્ડ થઈ રહ્યો છે ત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર જે ફિક્સ પે પ્રથાને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે તથા ઘણા ફિક્સ પે ના પગારદારો જે ખોટા ખર્ચ ના વિતર્ક આપી રહ્યા છે એના માટે અમુક તાર્કિક વાત 👇🏻 🛑📌#ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે ?❓❓ 📌આ માંગણી અન્ય રાજ્યોની સામે ગુજરાતની ભેદભાવની નીતિ સામે છે. પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે ? 📌 "મોસાળ માં જમણવાર, અને પીરસનાર માં" છે તો આવું ઓરમાયું વર્તન વાઈબ્રન્ટ ગુજરાતના કર્મચારીઓ સાથે કેમ ?🤔 📌ભારતના બીજા રાજ્યોની #સાપેક્ષમાં ગુજરાતમાં #પગારધોરણ પણ ખૂબ ઓછું છે. બીજા રાજ્યોમાં શિક્ષક, કલાર્ક, પોલીસ કોન્સ્ટેબા, કે વર્ગ 3 ના આરોગ્ય કર્મચારી તરીકે પણ નોકરી લાગો તો 40 હજાર કરતા વધારે પગાર મળતો હોય છે. 📌બીજા રાજ્યોની જેમ મોડલ સ્ટેટ ગુજરાતના કર્મચારી પણ સરકારના હાથ પગ જ છે માટે "ઘર ના છોકરા ઘંટી ચાટે....પાડોશી ને આંટો..." આવી નીતિ પણ ન હોવી જોઈએ.🤔 👆🏻એટલા માટે અન્ય રાજ્યોની સાપેક્ષ માં મોડલ સ્ટેટ ગુજરાતમાં ફિકસ પે નીતિનો વિરોધ છે. 🛑જે ઓછા પગાર સામે તોતિંગ ખર્ચનો ખોટો તર્ક આપી રહ્યા છે એના માટે અમુક તાર્કિક વાત 👇🏻 📌ફિક્સ પે ના પગારદારો કે ભાજપ આઇટી સેલના અમુકુ ટ્વીટર આઇડી જે કહી રહ્યા છે કે અમારો પગાર 26000 છે અને મકાન ભાડું 25000 છે તો કેમ પૂરું કરવું ? બીજા ખર્ચા છે ને કેમ પોહચી વળવું ? 👆🏻તે મિત્રોને એટલું જ કહેવાનું આવા નવાબી શોખ રાખવાની કોઈ જરૂર નથી. 👆🏻અમે ગુજરાતના પાટનગર ગાંધીનગર માં રહીએ છીએ અહીંયા પણ 2 BHk સુધીની સારી સુવિધા વાળુ રહેવા લાયક મકાન કે ફ્લેટ વધુ માં વધુ 12000 સુધી મળી જાય છે.એટલે બીજા જિલ્લા માં પણ આના કરતાં ઓછા ભાડે મળી જતા હશે એવું માનું છું. બાકી બિઝનેસ ક્લાસની મુસાફરી કે સુવિધા જોઈતી હોય બિઝનેસ પણ કરી શકો છો. 👆🏻માટે આવા તર્ક વગરની વાતો રહેવા દો, અને મુખ્ય જે મુદ્દો છે એને વળગી સત્ય અને તથ્ય આધારે ન્યાયપૂર્ણ વાત કરો તો જીત મળશે. 📣 મોટી વાત એ છે કે – ફિક્સ પે એ માત્ર પગારની ચર્ચા નથી, એ છે માનવ અધિકાર, શ્રમનું માન અને #કર્મચારીનો_હક્કની વાત છે. 🔷 ભારતના બીજા તમામ રાજ્યોમાં ફરજ બજાવનાર કર્મચારીને નિયમિત પગાર, ભથ્થાં, ગ્રેચ્યુઈટી, પેન્શન જેવી બધી સુવિધાઓ મળે છે.ત્યારે ગુજરાતના કર્મચારીઓને ફિક્સ પે પ્રથા જેવી શરમજનક શરતો શા માટે ? આ ફિક્સ પે નીતિ એ ગુજરાતની અસ્મિતા પર એક કલંક છે. એક એવું કલંક જે હજારો કર્મચારીઓના ચિત્કારને દબાવી દે છે. 📌ગુજરાત, એ રાજ્ય છે જેના નામે "#વિકાસ_મોડેલ"નો ઢોલ દેશભરમાં વગાડવામાં આવે છે. ચમકતા ફ્લાયઓવર, ભવ્ય ઔદ્યોગિક ઝોન, અને "વાયબ્રન્ટ ગુજરાત"ની ચળકતી બ્રાન્ડિંગ! પણ આ ચળકાટની પડછાયામાં એક એવું અંધારું સત્ય દબાઈ રહ્યું છે, જેનું નામ છે **ફિક્સ પે પ્રથા**—એક એવી નીતિ જે ગુજરાતના કર્મચારીઓની મહેનતને મજાક બનાવે છે, અને વિકાસના નામે શોષણની ચાબુક ચલાવે છે. આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં ભારતનું સંવિધાન "કલ્યાણકારી રાજ્ય"નું સ્વપ્ન દેખાડે છે. પરંતુ ગુજરાતમાં આ સ્વપ્ન ફક્ત કાગળ પર જ રહે છે. અહીં તો "શોષણકારી રાજ્ય"ના નિયમો ચાલે છે. એટલા માટે ફિક્સ પે પ્રથા દૂર થવી ખૂબ જરૂરી છે. #Remove_Fix_Pay #Remove_Fix_Pay_Gujarat #FixPayIsExploitation #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT #Gujarat @Bhupendrapbjp @kuberdindor @irushikeshpatel @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @jigneshmevani80 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @Chaitar_Vasava @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @GenibenThakor @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9
129
1,687
35
1,777
36,392
Sanjay modi science king retweeted
"છેલ્લા 25 વર્ષથી ગુજરાતના યુવાઓને ફિક્સ-પેના નામે શોષણ નીતિને હવે તાત્કાલિક નાબૂદ કરવી જ જોઈએ. ક્યાં સુધી સુધી યુવાનોને ન્યાયથી વંચિત રાખશો? હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે — હવે ફિક્સ-પે દૂર કરો!" #Remove_Fixpay_in_gujarat
34
865
20
921
12,700
Sanjay modi science king retweeted
ગુજરાતમાં 25 વર્ષથી ચાલતી ફિક્સ પગાર (પે) ની નીતિ હવે નાબૂદ કરવી જ જોઈએ. કોન્ટ્રેક્ટ પદ્ધતિ, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે . સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે . યુવાનો આ અંગે સોશિયલ મીડિયામાં જે ઝુંબેશ ચલાવે છે તેને સમર્થન આપુ છું . આ મુદ્દા અંગે ભૂતકાળમાં વિધાનસભામાં મેં કરેલી રજૂઆતની જુની વીડિયો પણ આ સાથે એટેચ કરું છું .  #remove_fixpay_in_gujarat
70
1,099
28
1,831
24,648
Sanjay modi science king retweeted
देश के दूसरे राज्यों में 1 या 2 साल फिक्स पगार पॉलिसी है पर गुजरात में 5 साल है । #remove_fixpay_in_gujarat @Bhupendrapbjp @devanshijoshi71 @YAJadeja @narendramodi @isudan_gadhvi @gopimaniar @AmitShah @AmitChavdaINC @ArvindKejriwal @TheLallantop @Gopal_Italia @jigneshmevani80
3
137
94
638
Sanjay modi science king retweeted
#Gujarat ભાજપની જ ભગીની સંસ્થાએ હવે ફિક્સ પે સમય ઘટાડવા માંગ કરી ભારતીય મજદૂર સંઘ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર
123
1,028
25
1,260
34,361
Sanjay modi science king retweeted
#ફિક્સ_પે માટે કેટલા સમય થી કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે અને આ માત્ર #ગુજરાત માં જ શોષણ થઈ રહ્યું છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ જાત નો નિર્ણય કરવામાં આવતો નથી જલ્દીથી સરકાર #Fix_pay નીતિ, #કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી નું થતું શોષણ બંદ કરવામાં આવે #REMOVE_FIX_PAY_IN_GUJARAT #remove_fix_pay_gujarat #Remove_FixPay_in_Gujrat @CMOGuj
30
790
8
728
9,404
Sanjay modi science king retweeted
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો આમ આદમી પાર્ટી નું વિદ્યાર્થી સંગઠન @ASAP4Students ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દેશે. #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
6
628
1
538
5,070
Sanjay modi science king retweeted
શોષણ કરનારી ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થવી જ જોઈએ!, જીગ્ન્નેશ મેવાણીનું નિવેદન #Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT #Gujaratinews #jigneshmevani #vtvdigital
86
1,130
28
1,388
19,638
Sanjay modi science king retweeted
ફિક્સ પગાર, આઉસોર્સિંગ, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરો-મેવાણી @jigneshmevani80
113
1,421
34
1,929
21,533