Dr Jayesh H Solanki retweeted
Ground visits matter. Verifying field records and maps on site, and directly listening to villagers’ concerns, is at the heart of revenue administration. Did this with the Revenue Dept team and Sabarkantha district officers at Tajpur village, Prantij taluka, yesterday.
Dr Jayesh H Solanki retweeted
આજે શુક્રવાર છે, આજે NCD દિવસ છે.
આરોગ્ય સંસ્થાઓ ખાતે #NCD બિનસંચારી રોગો જેવા કે હૃદયરોગ,કિડની, મોઢા,સ્તન,ગર્ભાશયના મુખનું કેન્સર જેવી બીમારીઓના સ્ક્રીનિંગ કરી જરૂરી સારવાર -સલાહ આપવામાં આવશે. @CMOGuj @prafulpbjp @CollectorBharch @DDOBHARUCH1 @HealthDeptGuj
Dr Jayesh H Solanki retweeted
નવા અંદાજથી ઉજવીએ આ દિવાળી....
#TFYC3
@CMOGuj @InfoGujarat @MoHFW_INDIA @NHMGujarat @SbccAhmedabad @CollectorAhd @dp_amdavad @CdhoAhmedabad
Dr Jayesh H Solanki retweeted
SNSPA અભિયાનમાં થયેલા કાઉંન્સિલીંગ ની 17 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધીની આંકડાકીય માહિતી
#સ્વસ્થનારીસશક્તપરિવાર
#SNSPA
#spreadawareness
#GOG
#healthdepartment
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
@irushikeshpatel
Dr Jayesh H Solanki retweeted
વરસાદની સિઝન અને સમય છે ત્યારે....
મચ્છર કે માખી કરડવાથી થઈ શકે છે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે ચાંદીપુરા જેવી વાહકજન્ય બીમારીઓ
જો લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
Dr Jayesh H Solanki retweeted
BAPS Volunteers Assist at Plane Crash Site, Ahmedabad, India baps.org/l/1mbm21
V poor exp with Adani One cab service (Booking ID: 25052615130018198675).
Driver unreachable, wrong number shared.
Support promised refund but no action even after multiple f-ups.
Lost trust. Pl refund my hard-earned money.
@gautam_adani @AdaniOneCare
#AdaniOne
@AdaniOnline
2
114
Dr Jayesh H Solanki retweeted
#NCD
સ્પેશિયલ NCD સ્ક્રીનિંગ ડ્રાઈવ,
20 ફેબ્રુઆરી થી 31 માર્ચ સુધી.
આપની ઉંમર 30 વર્ષ કે તેથી વધારે છે.?
આપના નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ આજે જ જરૂરી તપાસ કરાવો. 🙏🏼
#HealthcareForAll
#healthylifestyle
#highbloodpressur
Dr Jayesh H Solanki retweeted
20/2 થી 31/3 સુધી સ્પેશિયલ એન.સી.ડી.સ્ક્રિનિંગ ડ્રાઈવ
રાજ્યના 30 કે તેથી વધુ વયની વસ્તીનું #NCD -બિનસંચારી રોગો અંતર્ગત ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ત્રણ કેન્સર (ઓરલ,બ્રેસ્ટ અને સર્વાઇકલ)નું રાજ્યના આયુષ્માન આરો.મંદિર,NCD ક્લિનિક,આરોગ્ય ફેસીલીટી ખાતે સ્ક્રિનિંગ,નિદાન,સારવાર કરાશે
Dr Jayesh H Solanki retweeted
👉 લોહીનું ઊંચું દબાણ..
➡️ કુટુંબમાં કોઈને લોહીના ઊંચા દબાણની તકલીફ હોય તો તપાસ કરાવો.
➡️ વજન નિયંત્રણમાં રાખો.
જરૂરી કાળજી લો, યોગ્ય જીવનશૈલી અપનાવો, નિયમિત કસરત - યોગ કરો, તમાકુના વ્યસનથી દુર રહો.
#heartcare #BloodPressureCheckup #exercise #healthawarness
#healthylifestyle
Dr Jayesh H Solanki retweeted
સ્વસ્થ જીવન,
એક સ્વાસ્થ્યપ્રદ શરૂઆત...
આવો, જાણીએ સ્વાસ્થ્યપ્રદ જીવનની ચાવીઓ...
#HealthyEating
#HealthyFood
#HealthAwareness
#HealthForAll
#Healthfirst
#Awarness
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
Dr Jayesh H Solanki retweeted
આયુષ્માન ભવ:
આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ગોખરવાળા ગ્રામ ઘરે_ઘરે શહેરી_શહેરી જઈ 30+વસ્તીનું NCD સ્ક્રીનિંગ કરવામાં આવી રહીયો છે.
લક્ષ્ય_અંતિમ લાભાર્થીસુધી આરોગ્ય સેવાઓ પૂછડવાનુ...
#NCD 30+Screening
@CollectorAmr @ddoamreli @GujHFWDept @NHMGujarat @Infoamreligog @OfficerIec
Dr Jayesh H Solanki retweeted
આજે શુક્રવાર,
આયુષ્માન આરોગ્ય મંદિર, સબેસન્ટર ખાતે એન.સી.ડી (બિનસંચારી રોગો) લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, સ્તન, મોઢું અને ગર્ભાશયનાં મુખનાં કેન્સર અંતર્ગત સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવશે.
#CancerAwareness
#cancercare
#diabities
#HealthAwareness
#healthylifestyle #HealthyHeart
Dr Jayesh H Solanki retweeted
20/2 થી 31/3 સુધી સ્પેશિયલ એન.સી.ડી.સ્ક્રિનિંગ ડ્રાઈવ.
રાજ્યના 30 કે તેથી વધુ વયની વસ્તીનું NCD-બિન સંચારી રોગો અંતર્ગત ડાયાબિટીસ, હાયપરટેન્શન અને ત્રણ કેન્સર (ઓરલ,બ્રેસ્ટ અને સર્વાઇકલ) નું રાજ્યના આયુષ્માન આરો.મંદિર,NCD ક્લિનિક,આરોગ્ય ફેસીલીટી ખાતે સ્ક્રિનિંગ,નિદાન,સારવાર કરાશે
Dr Jayesh H Solanki retweeted
#HealthForAll
Union Health Ministry launches Intensified Special NCD Screening Drive to ensure 100% coverage of all individuals aged 30 years and Above.
Key Highlights of the NCD Screening Campaign include Door-to-Door Comprehensive Outreach, Multi-Agency Collaboration and Real-Time Monitoring for Effective Implementation.
pib.gov.in/PressReleasePage.…
Dr Jayesh H Solanki retweeted
#NCDScreeningDrive | Today, Additional Secretary & Mission Director (NHM) Smt. Aradhana Patnaik launched the Intensified Special Non-Communicable Diseases Screening Drive, a nationwide initiative aimed at strengthening the early detection and prevention.
This campaign, scheduled from 20th February to 31st March 2025, seeks to ensure comprehensive screening coverage across the country.
With the participation of over 1,000 representatives from various States, Districts and Ayushman Arogya Mandirs, the initiative underscores the Government of India's commitment to accessible and equitable healthcare for all.
#BeatNCDs










































