કૃમિ મુકત બાળક....તંદુરસ્ત બાળક"
🗓️તા. ૧૧-૦૯-૨૦૨૫ રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ
🗓️તા. ૧૮-૦૯-૨૦૨૫ મોપઅપ રાઉન્ડ
👉૧ થી ૧૯ વર્ષની વયના શાળા એ જતા અને ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમાં #કૃમિનાશક ગોળી આપવામાં આવશે.
1
42
ટીબી નાબૂદી માટે લોક ભાગીદારીનું અભિયાન માં જોડાવો અને નિ-ક્ષય મિત્ર બનો...
ચાલો સૌ સાથે મળીને દેશમાંથી ટીબી નાબુદ કરીએ...
"ટીબી હારેગા દેશ જીતેગા"
પહેલા તપાસ કરો, પછી CPR આપો...
કટોકટીમાં, વ્યક્તિની સ્થિતિને સમજવી અને યોગ્ય પગલાં લેવા મહત્વપૂર્ણ છે.
24
કિશોરાવસ્થા એ શરીર અને મનની વૃદ્ધિનો અગત્યનો સમય છે.
ચાલો, પોષણથી ભરપૂર આહાર લઇએ અને તંદુરસ્ત ભવિષ્ય રચીએ...
2
56
ડાયાબિટીસના લક્ષણો ઓળખો:
નજીકના આરોગ્ય કેન્દ્ર પર નિયમિત બ્લડ શુગર અને બ્લડ પ્રેશર ચકાસણી કરાવો.
ડાયાબિટીસનું વહેલું નિદાન અને યોગ્ય નિયંત્રણ ગંભીર સમસ્યાઓને અટકાવે છે.
વરસાદ પછી ટાળો,
ફેલાતો રોગાચાળો...
પાણીજન્ય રોગચાળા અટાકાયતી પગલાં લો..
પાણી ઉકાળીને પીવો..
ક્લોરીનયુકત પાણી પીઓ..
હાથ સાબુથી ધોવા..
ઘન કચરાનો યોગ્ય નિકાલ કરો..
સ્વચ્છતા જાળવો..
1
27
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (NUTRITION WEEK)
બાળકોને આપો એવું જરુરી પોષણ,
જેથી બીમારી કદી ના કરે એમનું શોષણ...
આહાર અંગે જાગૃતિ ફેલાવવામાં તમે પણ સરકાર સાથે સહભાગી બનો અને તંદુરસ્તી અપનાવો...
19
વરસાદ દરમિયાન ટાળો ફેલાતો રોગચાળો..
✅ઘર ના પાણી ના તમામ પાત્રો ઢાંકીને રાખીએ
✅ઘર ના ફળિયા અને છત પર પડેલા ભંગાર ટાયરો નો યોગ્ય નિકાલ કરો
✅ઘર ની આજુબાજુ પાણી ના ભરાય તે માટે માટી થી પુરાણ કરવું.
✅અસુરક્ષિત પાણી ના પીવું, પાણી ઉકાળીને જ પીવું
✅ વારંવાર સાબુ થી હાથ ધોવા
73
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA retweeted
જો આવા લક્ષણો જણાય , #એનેમિયા હોઈ શકે?
🔴 જલદી થાકવું
🔴 ચક્કર આવવા કે ગભરામણ થવી
🔴 મોં,જીભ અને આંખોમાં લાલાશની ઉણપ
🔴 મોં અને પગમાં સૂજન
તાત્કાલીક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે તપાસ,સારવાર મેળવો ....
હીમોગ્લોબિન વધારીએ, તંદુરસ્ત રહીએ!
@ABDMGujarat
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA retweeted
આજ રોજ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી સમક્ષ ગુજરાત રાજ્ય કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી..અને MD NHM GUJRAT મેડમ શ્રી દ્વારા પણ તમામ રજુઆત ધ્યાને લેવામાં આવી..
#communityhealthofficer
#ayushmanarogyamandir
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA retweeted
આજ રોજ વિશ્વ મલેરીયા દિવસ ની ઉજવણી રૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊંચીધનાલ ખાતે રેલીનું આયોજન સૂત્રોચ્ચાર જેવા કાર્યક્રમ કરી જન જાગૃતિ અભિયાન કરવામાં આવેલ છે.
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA retweeted
તાલુકા આરોગ્ય ઓફિસ ખેડબ્રહ્મા ખાતે જિલ્લા મલેરીયા અધિકારી શ્રી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ની ઉપસ્થિતિ માં " વિશ્વ મલેરીયા દિવસ " ની ઉજવણી અંતર્ગત બાઈક રેલી યોજેલ..
@CdhoSabarkantha
@sabarkanthadp
@NHMGujarat
@GujHFWDept
@DmoSabarkantha
@SBCCSk
@KakuDabhi
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA retweeted
जनता की सेवा हम कर रहे हैं, लेकिन भविष्य हमारा अधर में है। CHO को सिर्फ काम नहीं, अधिकार भी चाहिए। माननीय@JPNadda जी से निवेदन है—नियमितीकरण की पहल करें, ताकि हम और मजबूती से देश की सेवा कर सकें। @narendramodi @myogiadityanath #CHO_नियमित_हो #स्वास्थ्य_सैनिक_की_आवाज़"#choregular
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA retweeted
हम कम्युनिटी हेल्थ ऑफीसर (CHO) देश की स्वास्थ्य प्रणाली की रीढ़ हैं, जो ग्रामीण और वंचित क्षेत्रों में स्वास्थ्य सेवाएं प्रदान करने में महत्वपूर्ण भूमिका निभाते हैं।
लेकिन, दुर्भाग्य से, सभी CHO अस्थायी (कॉन्ट्रैक्ट) आधार पर काम कर रहे हैं, जिससे हमारी नौकरी की सुरक्षा और भविष्य पर असर पड़ता है। इससे न केवल हमारी कार्यक्षमता पर प्रभाव पड़ता है, बल्कि इससे स्वास्थ्य सेवाओं की गुणवत्ता भी प्रभावित होती है। और इसका सबसे बड़ा कारण है C.H.O की अस्थाई नौकरी जिसके कारण जो कार्यक्षमता, और आउटपुट CHO दे सकते है वह दे नहीं दे पा रहे।*
हम सरकार से आग्रह करते है गुजरात सहित सभी राज्यों में CHO की पोस्ट का कैडर निर्माण किया जाए और परमानेंट किया जाए।
@narendramodi
@rashtrapatibhvn
@AmitShah
@JPNadda
@RajyaSabha
@loksabhaspeaker
@PMOIndia
@mygovindia
@NITIAayog
@MoHFW_INDIA
@GoIStats
@MoRD_GoI
@WHO
@UNIFIL_
@BJP4India
@CMOGuj
@irushikeshpatel
@NHMGujarat
@AyushmanNHA
@MyGov_Gujarat
@InfoGujarat
@scmsandict
@IHRPC_Gujarat
@PIB_India
@PIBAhmedabad
@DDNewslive
@ABPNews
@ZeeNews
@aajtak
@indiatvnews
@Divya_Bhaskar
@News18Guj
@VtvGujarati
@President_GSCU
@CHO_JANAK
@hadiya_har83626
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA retweeted
... જન્મના પહેલા કલાક માં
શિશુ ને કરાવો સોનેરી શરૂઆત...
@CdhoSabarkantha
@sabarkanthadp
@Sbccsk
@GujHFWDept
@NHMGujarat
@KakuDabhi
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA retweeted
આવો , આઝાદી ની ઊજવણી ને યાદગાર બનાવીએ...
હર ઘર
તિરંગો લહેરાવીએ
૮ થી ૧૫ ઓગસ્ટ
@CdhoSabarkantha @Sbccsk @sabarkanthadp @GujHFWDept @NHMGujarat @KakuDabhi
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA retweeted
ખેડબ્રહ્મા તાલુકા માં મોતનેશ્વર મંદિર , matoda ખાતે RKSK અંતર્ગત તાલુકા કક્ષાની ક્વિઝ યોજવામાં આવી..જેમાં પ્રથમ , બીજા અને ત્રીજા નંબરે આવેલ PE ને અનુક્રમે ક્રિકેટ કીટ , વોલીબોલ તેમજ કેરમ બોર્ડ ના ઈનામ આપી પ્રોત્સાહિત કરેલ.@CdhoSabarkantha @ddosabarkantha @Sbccsk @KakuDabhi






























